TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 21-07-2022

કઈ સંસ્થાએ તાજેતરમાં મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમ "SSI-મંત્ર"ની સ્થાપના કરી છે?

જવાબ : રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ

Learn More

Arrow

કયા રાજ્યના ભૂતપૂર્વ પ્રમુખ અને શિરોમણી અકાલી દળ (SAD)ના નેતા નિર્મલ સિંહ કાહલોનનું નિધન થયું છે?

જવાબ : પંજાબ

ડિટેલમાં વાંચવા નીચે કિલક કરો

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અરવિંદ ચિદમ્બરમે તાજેતરમાં કયા દેશમાં યોજાયેલ 41મી વિલા ડી બેનાસ્ક ઇન્ટરનેશનલ ચેસ ઓપન જીતી છે?

જવાબ : સ્પેન

ડિટેલમાં વાંચવા નીચે કિલક કરો

કઈ IIT સંસ્થામાં સેન્સસ ડેટા વર્કસ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

જવાબ :– IIT દિલ્હી

https://freestudygujarat.in/21-july-2022-current-affairs-in-gujarati/

તાજેતરમાં $100 મિલિયનનું રોકાણ કરીને વનકાર્ડ ભારતનું કયું યુનિકોર્ન બની ગયું છે?

જવાબ : 104મું

IOA દ્વારા તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટે કેટલા સભ્યોની ભારતીય ટુકડીની જાહેરાત કરવામાં આવી છે?

જવાબ : 322-સભ્યો

કયા કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં કોલકાતામાં હુગલી નદીમાં ચોથી P17A સ્ટીલ્થ ફ્રિગેટ "દુનાગિરી" લોન્ચ કરી છે?

જવાબ : રાજનાથ સિંહ

ઉપભોક્તા અધિકારો માટે “જાગૃતિ” માસ્કોટ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?

જવાબ : ગ્રાહક બાબતોનો વિભાગ

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.