13 T20 મેચ
સમજૂતી :
ભારતના કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં જ ક્રિકેટ ઈતિહાસમાં સતત 13 T20 મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. વિરાટ કોહલી પાસેથી સુકાની પદ સંભાળ્યા બાદ રોહિત શર્માએ મેન ઇન બ્લુ ટીમને ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને હવે ઈંગ્લેન્ડ સામે જીત અપાવી છે.