TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 23-07-2022

કયું રાજ્ય તમામ VLTD વાહનોને ERSS સાથે જોડનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે?

જવાબ : હિમાચલ પ્રદેશ

Learn More

Arrow

તાજેતરમાં સિવિલ સર્વિસીસ તાલીમ સંસ્થાઓ માટે રાષ્ટ્રીય ધોરણો કોણે રજૂ કર્યા છે?

જવાબ : કેન્દ્ર સરકાર

ડિટેલમાં વાંચવા નીચે કિલક કરો

કયું રાજ્ય પોતાની ઈન્ટરનેટ સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે?

જવાબ : કેરળ

ડિટેલમાં વાંચવા નીચે કિલક કરો

2028 સમર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કોણ કરશે?

જવાબ : લોસ એન્જલસ 2028 સમર ઓલિમ્પિક અને પેરાલિમ્પિ

 કઈ એકેડમીએ તેના એકંદર પ્રદર્શન માટે સરદાર પટેલ એવોર્ડ જીત્યો છે?

જવાબ : નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ મેનેજમેન્ટ

અરુણાચલ પ્રદેશ અને કયા રાજ્યે તાજેતરમાં તેમના સાત દાયકા જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે સરહદ વિવાદ કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

જવાબ : આસામ

તાશ્કંદમાં એશિયન યુથ અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વેઈટલિફ્ટર હર્ષદા ગરુડાએ કયો મેડલ જીત્યો છે?

જવાબ : ગોલ્ડ મેડલ

કઈ બેંકને યુરોમની દ્વારા બીજી વખત "વિશ્વની શ્રેષ્ઠ SME બેંક" તરીકે માન્યતા આપવામાં આવી છે?

જવાબ : DBS બેંક

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.