TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 24-08-2022

વિવિધ પુરસ્કારોની નોમિનેશન, સહભાગિતા અને પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા સરકાર દ્વારા તાજેતરમાં કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું?

રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ

Learn More

Arrow

બ્લેક રિબન ડે ઓગસ્ટમાં કઈ તારીખે ઉજવવામાં આવે છે?

જવાબ :23 ઑગસ્ટ

UEFA ચેમ્પિયન્સ લીગ રમનાર ભારતનો પ્રથમ ભારતીય ફૂટબોલર કોણ બન્યો?

જવાબ : મનીષા કલ્યાણ

17મો પ્રવાસી ભારતીય દિવસ 2023 કયા રાજ્યમાં યોજાશે?

જવાબ : ઈન્દોર

બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ : આશિષ ધવન

1999 માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કયા જાણીતા નવલકથાકારનું 82 વર્ષની વયે અવસાન થયું?

જવાબ : નારાયણ

મંત્રાલય દ્વારા નેશનલ CSR એવોર્ડ 2020 ની બે શ્રેણીઓ માટે કઈ પાવર અને સ્ટીલ સેક્ટરની કંપનીની પસંદગી કરવામાં આવી છે?

જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (JSP)

ભારતીય રેલ્વેની સૌથી લાંબી માલસામાન ટ્રેનને ભારતીય રેલ્વે દ્વારા શું નામ આપવામાં આવે છે?

જવાબ : સુપર વાસુકી ટ્રેન

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.