TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 2-08-2022

તાજેતરમાં ટાટા ન્યુએ ઉચ્ચ પુરસ્કારો સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ લોન્ચ કરવા માટે કઈ બેંક સાથે ભાગીદારીની જાહેરાત કરી?

HDFC બેંક

Learn More

Arrow

કઈ એરલાઈને તાજેતરમાં 1 ઓક્ટોબરથી મુંબઈ અને અબુ ધાબી વચ્ચે દૈનિક ફ્લાઈટ ચલાવવાની બુધવારે જાહેરાત કરી હતી?

જવાબ : Vistara

આશરે રૂ. 6000 કરોડના ખર્ચે બનેલ એશિયાની કઈ સૌથી મોટી હોસ્પિટલનું તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું?

જવાબ : અમૃતા હોસ્પિટલ

કયા દેશે ઈઝરાયેલ સાથે સાયબર-નાણાકીય સહયોગ માટે પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા?

જવાબ : યુએસ

તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે કયા અનુભવી રાજદ્વારીની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ : વિક્રમ દોરાઈસ્વામી

રાજસ્થાનના સાંચોરમાં તાજેતરમાં કઈ તેલ અને ગેસ રિફાઈનિંગ કંપનીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે?

જવાબ : HPCL

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવ તરીકે કયા IASની નિમણૂક કરવામાં આવી હતી?

રાજેશ વર્મા

અદાણી ગ્રુપે આડકતરી રીતે કઈ મીડિયા કંપનીમાં 29.18 ટકા હિસ્સો ખરીદ્યો છે?

જવાબ : નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.