TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 05-04-2022

નીચેનામાંથી કયાએ તાજેતરમાં દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના બ્રોડકાસ્ટ સર્વિસીસ પોર્ટલની શરૂઆત કરી છે?

જવાબ:  અનુરાગ ઠાકુર

Learn More

Arrow

 ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) તાજેતરમાં જ વોલ્યુમની દ્રષ્ટિએ કેટલા કરોડને પાર કરી ગયું છે?

જવાબ: 500 કરોડ

અલ ડોરાડો વેધર વેબસાઈટ અનુસાર, કયા ભારતીય રાજ્યના ચંદ્રપુર જિલ્લો વિશ્વના ત્રીજા સૌથી ગરમ સ્થળ તરીકે નોંધાયેલ છે?

ANS :  મહારાષ્ટ્ર

ભારતનું કયું રાજ્ય 83મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2022 નું આયોજન કરશે?

જવાબ   મેઘાલય

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે કઈ ક્રિકેટ ટીમને હરાવીને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે?

જવાબ :  ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

 જાપાનની નાઓમી ઓસાકાને હરાવીને કયા ખેલાડીએ મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2022નો ખિતાબ જીત્યો છે?

જવાબ : ઇગા સ્વિત્યેક

વિકાસ કુમારને તાજેતરમાં કયા મેટ્રો રેલ કોર્પોરેશનના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

જવાબ :  દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન

બોલગટ્ટી પેલેસ, કોચી, કેરળ ખાતે આયોજિત ઈન્ડિયા બોટ એન્ડ મરીન શોની કઈ આવૃત્તિ તાજેતરમાં પૂર્ણ થઈ છે?

જવાબ : ચોથી આવૃત્તિ

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.