GENERAL KNOWLEDGE

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

GUJRAT QUIZ

બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંક ની ગુફાઓ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલી છે ? 1) કચ્છ  2) જુનાગઢ   3) રાજકોટ 4) સાબરકાંઠા

જવાબ : રાજકોટ

Learn More

Arrow

ગુજરાતનું સિંધુ ખીણ ની સંસ્કૃતિનું સ્થળ રોઝેડી કયા જિલ્લામાં આવેલું છે ? 1) અમદાબાદ  2) કચ્છ   3) રાજકોટ 4) સુરેન્દ્રનગર

જવાબ : રાજકોટ

Learn More

Arrow

હડડપા સંસ્કૃતિ ના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? 1) વિજાપુર  2) ખંભાત   3) કચ્છ  4) લોથલ

જવાબ : લોથલ

Learn More

Arrow

ગુજરાતનું સૌથી મહત્વ નું તેલક્ષેત્ર કયું ? 1) સુરત  2) અંકલેશ્વર  3) મહેસાણા  4) ખંભાત

જવાબ : અંકલેશ્વર

Learn More

Arrow

કચ્છ ના કયા વિસ્તારમાં લિગ્નાઈટ ની ખાણ છે ? 1) નળિયા  2) ભુજ   3) પાંધ્રો   4) બન્ની

જવાબ : પાંધ્રો

Learn More

Arrow

જેસલ તોરલ ની સમાધિ કયા આવેલી છે ? 1) અંજાર  2) વડનગર   3) જુનાગઢ  4) ભુજ

જવાબ : અંજાર

Learn More

Arrow

ગુજરાતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ માં સ્થાન પામ્યું છે ? 1) જુનાગઢ  2) અમદાવાદ  3) ચાંપાનેર  4) વડોદરા

જવાબ : ચાંપાનેર

Learn More

Arrow

નીચેનમાંથી કયું શહેર ભારતના હવાઈ નકશા માં નથી ? 1) રાજકોટ  2) સુરત   3) વડોદરા  4) અમદાવાદ

જવાબ : સુરત

Learn More

Arrow

ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી ? 1) તુલસીશ્યામ  2) ટુવા   3) લાસુંદ્રા  4) શુક્લ તીર્થ

જવાબ : શુક્લ તીર્થ

Learn More

Arrow

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપના કયા કરવામાં આવી રહી છે ? 1) બેટ દ્વારકા 2) નડિયાદ  3) સાધું બેટ 4) અલિયા બેટ

જવાબ : સાધું બેટ

Learn More

Arrow