GENERAL KNOWLEDGE

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

GUJRAT QUIZ

ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલ છે ? 1) જામનગર  2) જુનાગઢ  3) ગીર સોમનાથ   4) દેવભૂમિ દ્વારકા

જવાબ : જુનાગઢ

Learn More

Arrow

દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે ? 1) ડુમસ  2) ચાંપાનેર   3) સાપુતારા  4) દાંડી

જવાબ : દાંડી

Learn More

Arrow

જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? 1) પંચાસર  2) પાનસર   3) ભૃગૃકચ્છ   4) અણહિલપૂર પાટણ

જવાબ : પંચાસર

Learn More

Arrow

ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ? 1) ભાવનગર  2) જુનાગઢ  3) સુરેન્દ્રનગર   4) ગીર સોમનાથ

જવાબ : સુરેન્દ્રનગર

Learn More

Arrow

ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજયસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ? 1) સુરત  2) નવસારી   3) તાપી  4) જુનાગઢ

જવાબ : તાપી

Learn More

Arrow

ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? 1) પોરબંદર  2) ભરૂચ   3) અરવલ્લી  4) ભાવનગર

જવાબ : ભાવનગર

Learn More

Arrow

હડપ્પા સંસ્કૃતિનું જાણીતું સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ? 1) સુરેન્દ્રનગર  2) કચ્છ  3) જુનાગઢ  4) અમદાવાદ

જવાબ : કચ્છ

Learn More

Arrow

વજપાણી નું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્ય માં મળી આવ્યું છે ? 1) ઢાંક  2) ઉપરકોટ   3) ખંભાલીડા  4) આબુ

જવાબ : ખંભાલીડા

Learn More

Arrow

મૈત્રક વંશ ના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? 1) કર્ણાવતી  2) પાટણ   3) સિદ્ધપુર  4) વલભી

જવાબ : વલભી

Learn More

Arrow

બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંક ની ગુફાઓ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલી છે ? 1) કચ્છ  2) જુનાગઢ   3) રાજકોટ 4) સાબરકાંઠા

જવાબ : રાજકોટ

Learn More

Arrow