GENERAL KNOWLEDGE

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

GUJRAT QUIZ

સાપુતારા કઈ પર્વતમાળા માં આવેલ છે ? 1) સહ્યાદ્રી    2) વિંધ્ય   3) અરવલ્લી  4) સાતપૂડા

જવાબ : સહ્યાદ્રી

Learn More

Arrow

અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળા માં આવેલું છે ? 1) અરવલ્લી  2) સહ્યાદ્રી  3) પશ્ચિમ ઘાટ  4) પૂર્વઘાટ

જવાબ : અરવલ્લી

Learn More

Arrow

બાલારામ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ? 1) મહેસાણા  2) સાબરકાંઠા   3) બનાસકાંઠા  4) પંચમહાલ

જવાબ : બનાસકાંઠા

Learn More

Arrow

પુરાંતન અવશેષ માટે જાણીતું પોળો કયા આવેલું છે ? 1) સાબરકાંઠા  2) કચ્છ   3) બનાસકાંઠા   4) અમદાવાદ

જવાબ : સાબરકાંઠા

Learn More

Arrow

સુરસાગર તળાવ ગુજરાતનાં કયા શહેરમાં આવેલું છે ? 1) સુરત  2) જામનગર   3) વડોદરા  4) વિરમગામ 

જવાબ : વિરમગામ

Learn More

Arrow

ગુજરાતનું કયું ગામ ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે ? 1) ઊંઝા  2) ડીસા   3) સાયલા  4) અબડાસા

જવાબ : સાયલા

Learn More

Arrow

ગુજરાતમાં કર્મા બાઈ નું તળાવ કયા આવેલું છે ? 1) અંબાજી  2) શામળાજી 3) વલસાડ  4) પાટણ

જવાબ : શામળાજી

Learn More

Arrow

ગુજરાતનું કયું સ્થલ અકીક ના ઘરેણાં માટે જાણીતું છે? 1) ભાવનગર  2) અંજાર   3) ખંભાત  4) રાજકોટ

જવાબ : ખંભાત

Learn More

Arrow

દાદા હરિની વાવ કયા શહેરમાં આવેલી છે ? 1) અમદાવાદ  2) વિરમગામ  3) અડાલજ  4) પાટણ

જવાબ : અમદાવાદ

Learn More

Arrow