GK QUETIONS

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

જનરલ નોલેજ 

ટેલીવીઝનની શોધ કોને કરી હતી ? 

જવાબ : જોન લોગી બાયર્ડે ટેલીવીઝનની શોધ કરી હતી. 

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

બ્લેક હોલનો સિદ્ધાંત કોને પ્રતિપાદિત કર્યો હતો ? 

જવાબ : એસ.ચંદ્રશેખરે બ્લેક હોલનો સિદ્ધાંત

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

દુધનો સફેદ રંગ શાની હાજરીને કારણે છે ? 

જવાબ : કેસીનને કારણે દૂધ સફેદ રંગનું હોય છે. 

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

મચ્છર ભગાડનાર દવાઓમાં સક્રિય રસાયણ કયું છે ? 

જવાબ : એલેથ્રીન મચ્છર ભગાડનાર દવાઓમાં સક્રિય રસાયણ છે. 

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

વિસ્કોમીટર શાના માપ માટે મપાય છે ? 

જવાબ : ચીકાશ માપવા વિસ્કોમીટર વપરાય છે.

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

કેલ્વીન માપમાં માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 

જવાબ : ૩૧૦ કેલ્વીન  માનવશરીરનું સામાન્ય તાપમાન

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

મોનાજાઈટ કોની કાચી ધાતુ છે ? 

જવાબ : થોરિયમની કાચી ધાતુ મોનાજાઈટ છે.

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

કયા વિટામીનને હોર્મોન માનવામાં આવે છે ? 

જવાબ : વિટામીન ડી હોર્મોન માનવામાં આવે છે

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

મધનું મુખ્ય ઘટક કયું છે ?

જવાબ : ફ્રુક્ટોઝ મધનું મુખ્ય ઘટક છે.

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ પ્રશ્નો આપની પરીક્ષા માટે ઉપયોગી 

માણસમાં કિડનીનો રોગ કયા પ્રદુષણથી થાય છે ? 

જવાબ : કેડમિયમ પ્રદૂષણથી  માણસમાં કિડનીનો રોગ થાય છે 

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

કયો એસીડ એક વિટામીન છે ? 

જવાબ : ફોલિક એસિડ  એક વિટામીન છે

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ પ્રશ્નો  

કઈ લીપી પવિત્ર લખાણની લીપી તરીકે ઓળખાતી હતી ?

જવાબ : હિરોગ્લીફિક લીપી પવિત્ર લખાણની લીપી તરીકે ઓળખાતી

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

પોલીઓ વેકસીનની શોધ કોઈ કરી હતી ?

જવાબ : જોનાસ સોકએ પોલીઓ વેકસીનની શોધ કોઈ કરી હતી

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

બિલાડીના ટોપ શું છે ?

જવાબ :  બિલાડીના ટોપ  ફૂગ છે 

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ  પ્રશ્નો આપની પરીક્ષા માટે ઉપયોગી 

અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું ? 

જવાબ : કુતરો અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી હતું 

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

લોહીના ગંઠાવા માટે કયું વિટામીન ઉપયોગી છે ?

જવાબ : વિટામીન કે લોહીના ગંઠાવા માટે ઉપયોગી છે 

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

વિજ્ઞાનની કઈ શાખા ક્ષ-કિરણોની સારવાર સાથે સંકળાયેલ છે ? 

જવાબ : રેડિઓલોજી  શાખા ક્ષ-કિરણોની સારવાર સાથે સંકળાયેલ છે ?

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

ગાલ પચોળિયું શાનાથી થાય છે ? 

જવાબ : વાયરસથી ગાલ પચોળિયું શાનાથી થાય છે

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

પવનનો વેગ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ? 

જવાબ : એનીમોમીટર પવનનો વેગ માપવા માટે ઉપયોગ થાય છે

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

હિમોગ્લોબીનનું મુખ્ય ઘટક કયું છે ? 

જવાબ : આયર્ન હિમોગ્લોબીનનું મુખ્ય ઘટક છે

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

ઓક્સિજનની શોધ કોને કરી હતી ? 

જવાબ : જોસેફ પ્રિસ્ટલી ઓક્સિજનની શોધકરી હતી.

BY : FREESTUDYGUJARAT.IN

જનરલ નોલેજ 

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022