WORLD  GK QUETIONS

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

વર્લ્ડ જીકે

આઈવરી કોસ્ટનું નવું નામ જણાવો ?

જવાબ : આઈવરી કોસ્ટનું નવું નામ 'કોટ દીવાર' 

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

ઈરાનની સંસદ કયા નામે ઓળખાય છે ? 

જવાબ : ઈરાનની સંસદ મજલીસ નામે ઓળખાય છે

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

અફઘાનીસ્તાનની સંસદ કયા નામે ઓળખાય છે ? 

જવાબ : શોરા અફઘાનીસ્તાનની સંસદ નામે ઓળખાય છે

BY : FREESTUDYGUJARAT.IN

ઇંગ્લેન્ડની સંસદ કયા નામે ઓળખાય છે ? 

જવાબ : પાર્લામેન્ટ નામે ઇંગ્લેન્ડની સંસદ  ઓળખાય છે

BY : FREESTUDYGUJARAT.IN

 રશિયાની સંસદ કયા નામે ઓળખાય છે ?

જવાબ : ડ્યુમા (ફેડરલ કાઉન્સિલ) રશિયાની સંસદ

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ચીનનું રાષ્ટ્ર ચિહન કયું છે ? 

જવાબ:  The dragon ચીનનું રાષ્ટ્ર ચિહન

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

અમેરિકાનું રાષ્ટ્ર ચિહન કયું છે ? 

જવાબ : સોનાનો સિક્કો અમેરિકાનું રાષ્ટ્ર ચિહન

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

મિસરની સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી

જવાબ : નાઇલ નદીના કિનારે વિકસી હતી

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

 મિસરના રાજાઓ કયા નામે ઓળખાતા ? 

જવાબ : ફેરો મિસરના રાજાઓ નામે ઓળખાતા

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ફળદ્રુપતાનો દેવ કોણ ગણાય છે ? 

જવાબ : એસિરીસ ફળદ્રુપતાનો દેવ ગણાય છે

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

પવિત્ર દેવી તરીકે કોણ ઓળખાતી ? 

જવાબ : ઈસીસ પવિત્ર દેવી તરીકે ઓળખાતી

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

કઈ લીપી પવિત્ર લખાણની લીપી તરીકે ઓળખાતી હતી ?

જવાબ : હિરોગ્લીફિક લીપી પવિત્ર લખાણની લીપી તરીકે ઓળખાતી

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ઝીગુરાત એટલે શું ? 

જવાબ : ઈશ્વરનો ટેકરોનો અર્થ ઝીગુરાત  થાય 

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકેના પ્રશ્નો 

મેસોપોટેમિયા સંસ્કૃતિની લીપી કયા નામે ઓળખાતી ? 

જવાબ : ચી-હવાંગ-ટી મેસોપોટેમિયા સંસ્કૃતિની લીપી

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ખાલ્ડીયન સંસ્કૃતિમાં કયો પ્રતાપી શાસક થયો ? 

જવાબ : નેબુક્દનેઝર પ્રતાપી શાસક થયો

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ઝુલતા બગીચા કોને બંધાવ્યા ? 

જવાબ : ઝુલતા બગીચા નેબુક્દનેઝર બંધાવ્યા

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ચીનની પ્રખ્યાત દીવાલ કોને બંધાવી હતી ? 

જવાબ : ચીનની પ્રખ્યાત દીવાલ ચી-હવાંગ-ટી બંધાવી

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ચીનની લીપી કેવી હતી ?  

જવાબ :  ચીનની લીપી ચિત્ર લીપી હતી. 

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકેના પ્રશ્નો પરીક્ષા માટે 

 ચા અને હોકાયંત્રની શોધ કયા દેશની દેન છે ?

જવાબ : ચીનની દેન ચા અને હોકાયંત્રની શોધ

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

ભૂગર્ભ ગટર યોજના કઈ સંસ્કૃતિની વિશેષતા હતી ?  

જવાબ :  ભૂગર્ભ ગટર યોજના હડપ્પા સંસ્કૃતિની વિશેષતા હતી

BY : FREESTUDYGUJARAT.IN

વર્લ્ડ જીકે

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022