સાહિત્યને લગતા  પ્રશ્નો  

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

ગુજરાતી સાહિત્ય ક્વિઝ 

ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે એ કર્યો હતો?

જવાબ :  ભક્તિગીતો લખવાનો પ્રારંભ નરસિંહ મેહતાએ કર્યો હતો

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી ભાષામાં સંજ્ઞાના કેટલા પ્રકાર છે?

જવાબ : ગુજરાતી ભાષામાં સંજ્ઞાના પાંચ પ્રકાર છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર કેટલા છે?

જવાબ : ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર ચાર  છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણે લખ્યું ?

જવાબ : ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય પ્રેમાનંદે  લખ્યું.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે ?

જવાબ : ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે ભાટચારણ કોમનો સિંહ ફાળો છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કોણ હતા ?

જવાબ : ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કાંતિ ભટ્ટ હતા.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ?

જવાબ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર શબ્દસૃષ્ટિ છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ શું છે ?

જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ પરબ છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ કોણ છે ?

જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ ધીરુભાઈ પરીખ છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ હતા ?

જવાબ : ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ હતા.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ જણાવો.

જવાબ : ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ નામ દર્શક છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે?

જવાબ : ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ નરસિંહ મહેતા ગણાય છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક કયું હતું ?

જવાબ : ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક લક્ષ્મી હતું.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા કઈ બની હતી?

જવાબ : ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા ગોવાલણી બની હતી.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર કોણ હતા ?

જવાબ : ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર મલયાનીલ  હતા.

BY : FREESTUDYGUJARAT.IN

ગુર્જર રંગભૂમિના પિતા કોણે ગણવામાં આવે છે?

જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે.

BY : FREESTUDYGUJARAT.IN

ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ કયા હિન્દી સાહિત્યકારની છે ?

જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે.

BY : FREESTUDYGUJARAT.IN

ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકાર નું નામ જોડાયેલું છે?

જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે.

BY : FREESTUDYGUJARAT.IN

ચંદબરદાઇએ કઇ કૃતિની રચના કરી હતી ?

જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી.

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાતી ભાષા સાહિત્ય ને લગતી ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ આપવા માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા માટે NEXT પેઇજ પર જાઓ. 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.