GUJARATI SAHITYA GK QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 1 November 25, 2022 by FreeStudyGuajarat.in GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 Table of Contents Toggle GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 9 votes, 3.3 avg 220 ગુજરાતી સાહિત્ય ક્વિઝ GUJARATI SAHITYA QUIZ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ અરદેશર ખબરદાર કવિ નર્મદ જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. 2 / 15 ગુર્જર રંગભૂમિના પિતા કોણે ગણવામાં આવે છે? રણછોડરામ મહેતા મોહનલાલ પંડ્યા નરસિંહભાઈ દિવેટિયા જુગતરામ દવે જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. 3 / 15 ચંદબરદાઇએ કઇ કૃતિની રચના કરી હતી ? પૃથ્વીરાજરાસો રત્નાવલી નાગનંદ એક પણનહી જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. 4 / 15 જયભિખ્ખુ એ ક્યા નાટક્ના રચયિતા છે ? સાત પગલા આકાશમાં રસિયો વાલમ અઢારસો સતાવન લોહીની સગાઇ જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. 5 / 15 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? વિષ્ણુ ડે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી જી.શંકર કુરૂપ જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. 6 / 15 જર્મન કવિ ગેટ કયું પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો ? માલવીકાગ્નીમિત્રમ કુમારસંભવ અભિજ્ઞાન શાકુંતલમ રામાયણ જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. 7 / 15 જયશંકર ભોજકનું ઉપનામ શું છે ? વાસુકી સુકાની સ્નેહરશ્મી સુંદરી જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. 8 / 15 ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ કયા હિન્દી સાહિત્યકારની છે ? અબુલ કલામ આઝાદ હરિવંશરાય બચ્ચન મૈથલીશરણ ગુપ્ત મુન્શી પ્રેમચંદ જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. 9 / 15 જનમટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? કુંદનીકા કાપડીયા સુંદરમ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. 10 / 15 ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકાર નું નામ જોડાયેલું છે? ગીજુભાઈ બધેકા રમણલાલ સોની હરભાઈ ત્રિવેદી તોતો ચાન જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. 11 / 15 છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યુ હતું.? ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા સરદાર પટેલ જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. 12 / 15 ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ ક્યા ગ્રંથમા કરી છે ? વડવાનલ કથાલોક ખેલંદો વાર્તાલોક જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. 13 / 15 ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ ક્યા કવિની છે ? સુન્દરમ નિરંજન ભગત કવિ કાન્ત કલાપી જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. 14 / 15 જયંતી દલાલે ક્યો વાર્તાસંગ્રહ આપ્યો છે ? અંતરાલ જજવાં તણખા શ્રાવણી મેળો જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. 15 / 15 ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શુ છે ? ઘૂઘવતા પૂર શરણાઇના સૂર અંતઃસ્ત્રોત ચાંપાને કેળ જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. Your score is The average score is 20% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">