HTAT/ TAT EXAM RELATED GK IN GUJRATI
BY : FREESTUDYGUJARAT.IN
GK IN GUJARATI
ગોળ માટે જાણીતું ગણદેવી કઈ નદીના કિનારે આવેલું છે ?
1) મીંઢોણા 2) રંગાવલી 3) કોલક 4) વેંગણિયા
Learn More
Arrow
ANS:
વેંગણિયા
GK IN GUJARATI
તાલુકા પંચાયત મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ?
1) તાલુકા મામલતદાર 2) તાલુકા પંચાયત પ્રમુખ 3) તાલુકા વિકાસ અધિકારી 4) કારોબારી સમિતિ ના અધ્યક્ષ
Learn More
Arrow
ANS:
તાલુકા વિકાસ અધિકારી
GK IN GUJARATI
રાજ્યની વિધાનસભા માં વધુમાં વધુ કેટલા સભ્યો હોઇ શકે ?
1) 500 2) 550 3) 600 4) 650
Learn More
Arrow
ANS: 500
GK IN GUJARATI
ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?
1) શામળ 2) અખો 3) તુલસીદાસ 4) વલ્લભ મેવાડા
Learn More
Arrow
ANS:
વલ્લભ મેવાડા
GK IN GUJARATI
કયા મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCrF) જાહેર કરવામાં આવ્યું છે ?
Learn More
Arrow
ANS:
શિક્ષણ મંત્રાલય
GK IN GUJARATI
સકલ પુરુષ તરીકેનું બિરુદ કયા સર્જક ને મળ્યું છે ?
1) મહિપતરામ નીલકંઠ 2) નરસિંહરાવ દિવેટિયા 3) ભોળાનાથ દિવેટિયા 4) રમણભાઈ નીલકંઠ
Learn More
Arrow
ANS:
રમણભાઈ નીલકંઠ
GK IN GUJARATI
IIM અમદાવાદ ના આર્કિટેકટ કોણ હતા ?
1) લી કાર્બુઝિયર 2) લુઈસ કાહન 3) હફીઝ કોન્ટ્રાકટર 4) ફ્રેન્ક ગહરી
Learn More
Arrow
ANS:
લુઈસ કાહન
GK IN GUJARATI
કચ્છના ઘોરડોમાં કયા માસ દરમિયાન રણોત્સવ યોજાય છે ?
1) ડિસેમ્બર – જાન્યુઆરી 2) ફેબ્રુઆરી – માર્ચ 3) ઓકટોબર -નવેમ્બર 4) માર્ચ -એપ્રિલ
Learn More
Arrow
ANS:
ડિસેમ્બર – જાન્યુઆરી
GK IN GUJARATI
ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીર નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?
1)1) મકરંદ દવે 2) જયંત પાઠક 3) બળવંતરાય ઠાકોર 4) નિરંજન ભગત
Learn More
Arrow
ANS:
બળવંતરાય ઠાકોર
GK IN GUJARATI
ગુરુવાયુર માં આવેલું શ્રી કૃષ્ણ મંદિર જે દક્ષિણની દ્વારિકા તરીકે પ્રસિદ્ધ છે તે કયા રાજ્યમાં આવેલું છે ?
1) કેરળ 2) કર્ણાટક 3) તમિલનાડુ 4) આંધ્રપ્રદેશ
Learn More
Arrow
ANS:
કેરળ
GK IN GUJARATI
ગુજરાતનાં કયા શહેર માં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ તેમજ બ્રાઉન ફિલ્ડ પોર્ટને વિકસાવવામાં આવશે?
1) સુરત 2) અંકલેશ્વર 3) ભાવનગર 4) મહેસાણા
Learn More
Arrow
ANS:
ભાવનગર
GK IN GUJARATI
કાશ્મીર નો પ્રવાસ ગ્રંથના લેખક કોણ ?
1) કાન્ત 2) કલાપી 3) ન્હાનાલાલ 4) સુંદરમ
Learn More
Arrow
ANS:
કલાપી
GK IN GUJARATI