HTAT/ TAT EXAM RELATED GK IN GUJRATI

GK IN GUJARATI

ગોળ માટે જાણીતું ગણદેવી કઈ નદીના કિનારે આવેલું છે ?

1) મીંઢોણા  2) રંગાવલી   3) કોલક  4) વેંગણિયા

Learn More

Arrow

GK IN GUJARATI

તાલુકા પંચાયત મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ?

1) તાલુકા મામલતદાર   2) તાલુકા પંચાયત પ્રમુખ  3) તાલુકા વિકાસ અધિકારી   4) કારોબારી સમિતિ ના અધ્યક્ષ

Learn More

Arrow

GK IN GUJARATI

રાજ્યની વિધાનસભા માં વધુમાં વધુ કેટલા સભ્યો હોઇ શકે ?

1) 500  2) 550   3) 600  4) 650

Learn More

Arrow

GK IN GUJARATI

ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?

1) શામળ  2) અખો  3) તુલસીદાસ   4) વલ્લભ મેવાડા

Learn More

Arrow

GK IN GUJARATI

કયા મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCrF) જાહેર કરવામાં આવ્યું છે ?

Learn More

Arrow

GK IN GUJARATI

સકલ પુરુષ તરીકેનું બિરુદ કયા સર્જક ને મળ્યું છે ?

1) મહિપતરામ નીલકંઠ   2) નરસિંહરાવ દિવેટિયા  3) ભોળાનાથ દિવેટિયા   4) રમણભાઈ નીલકંઠ

Learn More

Arrow

GK IN GUJARATI

IIM અમદાવાદ ના આર્કિટેકટ કોણ હતા ?

1) લી કાર્બુઝિયર  2) લુઈસ કાહન   3) હફીઝ કોન્ટ્રાકટર   4) ફ્રેન્ક ગહરી

Learn More

Arrow

GK IN GUJARATI

કચ્છના ઘોરડોમાં કયા માસ દરમિયાન રણોત્સવ યોજાય છે ?

1) ડિસેમ્બર – જાન્યુઆરી 2) ફેબ્રુઆરી – માર્ચ   3) ઓકટોબર -નવેમ્બર  4) માર્ચ -એપ્રિલ

Learn More

Arrow

GK IN GUJARATI

ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીર નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

1)1) મકરંદ દવે   2) જયંત પાઠક   3) બળવંતરાય ઠાકોર  4) નિરંજન ભગત

Learn More

Arrow

GK IN GUJARATI

ગુરુવાયુર માં આવેલું શ્રી કૃષ્ણ મંદિર જે દક્ષિણની દ્વારિકા તરીકે પ્રસિદ્ધ છે તે કયા રાજ્યમાં આવેલું છે ?

1) કેરળ  2) કર્ણાટક   3) તમિલનાડુ   4) આંધ્રપ્રદેશ

Learn More

Arrow

GK IN GUJARATI

ગુજરાતનાં કયા શહેર માં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ તેમજ બ્રાઉન ફિલ્ડ પોર્ટને વિકસાવવામાં આવશે?

1) સુરત  2) અંકલેશ્વર   3) ભાવનગર 4) મહેસાણા

Learn More

Arrow

GK IN GUJARATI

કાશ્મીર નો પ્રવાસ ગ્રંથના લેખક કોણ ?

1) કાન્ત  2) કલાપી   3) ન્હાનાલાલ  4) સુંદરમ

Learn More

Arrow

GK IN GUJARATI