HTAT/ TAT EXAM RELATED GENERAL KNOWLEDGE  QUESTIONS GK IN GUJRATI 

GK IN GUJARATI

ધરતી કંપ માપવાનું સાધન જણાવો.

1) સિસ્મોગ્રાફ 2) બેરોમીટર  3) રીકટર સ્કેલ   4) કેસ્કોગ્રાફ

Learn More

Arrow

GK IN GUJARATI

“ચાઈનામેન” શબ્દનો ઉપયોગ કઈ રમતમાં થાય છે ?

1) ટેનિસ  2) ક્રિકેટ  3) ફૂટબોલ   4) ટેબલ ટેનિસ

Learn More

Arrow

GK IN GUJARATI

પ્રાચીન કાળના ઋષિમુની ઑ કયા પ્રકારનું જીવન જીવતા હતા ?

1) નૈસર્ગિક  2) નિર્વાસનિક  3) આહ્ લાદિત  4) ત્રિપરિમાણી

Learn More

Arrow

GK IN GUJARATI

ઉત્પાદનના સાધનો પર સમાજનું સામૂહિક નિયંત્રણ હોય તેને કઈ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે ?

1)સમાજવાદી   2) મૂડીવાદી  3) સામ્યવાદી  4) એક પણ નહીં

Learn More

Arrow

GK IN GUJARATI

બંધારણમાં કયો ભાગ 73 માં બંધારણીય સુધારાથી ઉમેરાયેલ છે ?

1) ભાગ -12  2) ભાગ -7  3) ભાગ – 9  4) ભાગ 9 ક

Learn More

Arrow

GK IN GUJARATI

ગુજરાતી રંગભૂમિ નું વખણાયેલું નાટક ‘સીતાહરણ’ ના લેખક કોણ હતા ?

1) રણછોડ ભાઈ   2) કવિ દલપતરામ   3) કવિ નર્મદ  4) નવલરામ

Learn More

Arrow

GK IN GUJARATI

પાસ્કલ ------ નો એકમ છે.

1) દબાણ  2) તાપમાન   3) સ્તર  4) પ્રવાહ

Learn More

Arrow

GK IN GUJARATI

નીચે આપેલી રમતમાંથી કઈ રમત નું મેદાન આપેલ અન્ય રમત કરતાં નાનું હોય છે ?

1)  હૉકી  2) ક્રિકેટ   3) વોલીબોલ  4) ફૂટબોલ

Learn More

Arrow

GK IN GUJARATI

જીવ વિજ્ઞાન માં વર્ગીકરણ ના પિતા નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.

1)  મેન્ડલ  2) કાર્લ લિનિયસ  3) ચાર્લ્સ ડાર્વિન  4) અર્ન્સ હકલ

Learn More

Arrow

GK IN GUJARATI

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં કયો દેશ મેડલ ની યાદીમાં ટોચના ક્રમાંકે રહ્યો ?

1) ભારત  2) ઓસ્ટ્રેલિયા  3) ઇંગ્લૅન્ડ  4) જર્મની

Learn More

Arrow

GK IN GUJARATI

સૌપ્રથમ ભારતીય સુપર કમ્પુટર નું નામ શું છે ?

1) પરમ 8000 2) તેજસ 4000  3) વિક્રાંત 1000  4) વિક્રમ 5000

Learn More

Arrow

GK IN GUJARATI

વિશ્વ ઓઝોન દિન ક્યારે ઉજવવામાં આવે છે ?

1) 15 સપ્ટેમ્બર   2) 5 જુલાઈ  3) 15 જુલાઈ  4) 16 સપ્ટેમ્બર

Learn More

Arrow

GK IN GUJARATI

‘કૈવલ્ય ગીતા’ કૃતિના રચયિતા નું નામ જણાવો .

1) નરસિંહરાવ દિવેટિયા  2) અખો   3) પ્રેમાનંદ  4)રમણભાઈ નીલકંઠ

Learn More

Arrow

GK IN GUJARATI