HTAT/ TAT EXAM RELATED GENERAL KNOWLEDGE QUESTIONS
અગત્યના પ્રશ્નો
BY : FREESTUDYGUJARAT.IN
GK IN GUJARATI
ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્ય – સ્વરૂપ ના જનક કોણ ગણાય છે ?
1) બ.ક.ઠાકોર 2) ઉમાશંકર જોશી 3) કાન્ત 4) નર્મદ
ANS:
કાન્ત
GK IN GUJARATI
“ શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે ‘ આ વિધાન કોનું છે ?
1) શ્યામ સાધુ 2) મણિલાલ દ્વિવેદી 3) મકરંદ દવે 4) નાના ભાઈ ભટ્ટ
Arrow
ANS:
નાના ભાઈ ભટ્ટ
GK IN GUJARATI
માણેકઠારી મેળો ક્યારે ભરાય છે ?
1) ચૈત્ર સુદ પૂનમ 2) ભાદરવા સુદ પૂનમ 3) આસો સુદ પૂનમ 4) શ્રાવણ સુદ પૂનમ
ANS:
આસો સુદ પૂનમ
GK IN GUJARATI
કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો
1) ગોરસ 2) ઈંધણ 3) તેજરેખા 4) અનિમેષ
ANS:
તેજરેખા
GK IN GUJARATI
નીચેનામાંથી કયા લેખકે ‘બોમ્બે ક્રોનિકલના તંત્રી તરીકે કામગીરી કરી હતી ?
1) ગગનવિહારી મહેતા 2) ધીરેન્દ્ર મહેતા 3) ભરત મહેતા 4) રાજેન્દ્ર મહેતા
ANS:
ગગનવિહારી મહેતા
GK IN GUJARATI
નીચેનામાંથી કયો 17 અક્ષરવાળો છંદ નથી ?
1) મંદાક્રાંતા 2) હરિણી 3) પૃથ્વી 4) શાલિની
ANS:
શાલિની
GK IN GUJARATI
આ ચિત્રો કોણે દોર્યાં ?’ વાક્યમાં “કોણે” કર્તા પદ નીચે પૈકી શું છે ?
1) વિશેષણ 2) કૃદંત 3) સર્વનામ 4) સંજ્ઞા
ANS:
સર્વનામ
GK IN GUJARATI
વ્યક્તિત્વ માટે ‘ personality’ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?
1) લેટિન 2) ગ્રીક 3) ફ્રેંચ 4) સંસ્કૃત
ANS:
લેટિન
GK IN GUJARATI
ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ?
1) અરવિંદ ઘોષ 2) Dr. ઝાકીર હુસેન 3) મહાત્મા ગાંધીજી 4) રવીન્દ્રનાથ ટાગોર
ANS:
Dr. ઝાકીર હુસેન
GK IN GUJARATI
કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ?
1) विस २) विष: ३) विद् ४) विग्
ANS:
विद्
GK IN GUJARATI