HTAT/ TAT EXAM RELATED GENERAL KNOWLEDGE  QUESTIONS  અગત્યના પ્રશ્નો  

GK IN GUJARATI

ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્ય – સ્વરૂપ ના જનક કોણ ગણાય છે ?

1) બ.ક.ઠાકોર   2) ઉમાશંકર જોશી   3) કાન્ત  4) નર્મદ

GK IN GUJARATI

“ શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે ‘ આ વિધાન કોનું છે ?

1) શ્યામ સાધુ   2) મણિલાલ દ્વિવેદી   3) મકરંદ દવે   4) નાના ભાઈ ભટ્ટ

Arrow

GK IN GUJARATI

માણેકઠારી મેળો ક્યારે ભરાય છે ?

1) ચૈત્ર સુદ પૂનમ   2) ભાદરવા સુદ પૂનમ   3) આસો સુદ પૂનમ  4) શ્રાવણ સુદ પૂનમ

GK IN GUJARATI

કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો

1) ગોરસ   2) ઈંધણ   3) તેજરેખા  4) અનિમેષ

GK IN GUJARATI

નીચેનામાંથી કયા લેખકે ‘બોમ્બે ક્રોનિકલના તંત્રી તરીકે કામગીરી કરી હતી ?

1) ગગનવિહારી મહેતા   2) ધીરેન્દ્ર મહેતા   3) ભરત મહેતા   4) રાજેન્દ્ર મહેતા

GK IN GUJARATI

નીચેનામાંથી કયો 17 અક્ષરવાળો છંદ નથી ?

1) મંદાક્રાંતા   2) હરિણી   3) પૃથ્વી   4) શાલિની

GK IN GUJARATI

આ ચિત્રો કોણે દોર્યાં ?’ વાક્યમાં “કોણે” કર્તા પદ નીચે પૈકી શું છે ?

1) વિશેષણ   2) કૃદંત   3) સર્વનામ  4) સંજ્ઞા

GK IN GUJARATI

વ્યક્તિત્વ માટે ‘ personality’ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?

1) લેટિન   2) ગ્રીક   3) ફ્રેંચ   4) સંસ્કૃત

GK IN GUJARATI

ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ?

1) અરવિંદ ઘોષ   2) Dr. ઝાકીર હુસેન    3) મહાત્મા ગાંધીજી   4) રવીન્દ્રનાથ ટાગોર

GK IN GUJARATI

કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ?

1) विस   २) विष:   ३) विद्   ४) विग्

GK IN GUJARATI