TET-TAT-HTAT EXAM RELATED QUESTIONS GENERAL KNOWLEDGE QUESTIONS
BY : FREESTUDYGUJARAT.IN
GK IN GUJARATI
અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા ?
1શ્રી અરવિંદ 2) સ્વામી વિવેકાનંદ 3) ગાંધીજી
Learn More
Arrow
ANS:
સ્વામી વિવેકાનંદ
GK IN GUJARATI
આદર્શવાદ ના પિતા તરીકે કોની ગણના થાય છે ?
1) પ્લેટો 2) મહર્ષિ અરવિંદ 3) રુસો 4) ગાંધીજી
Learn More
Arrow
ANS:
પ્લેટો
GK IN GUJARATI
સૌ પ્રથમ રસ માપન સંશોધનિકા બનાવવાનું કાર્ય ઈ.સ.----------- માં શરૂ થયું હોવાનું મનાય છે.
1) 1900 2) 1919 3) 1930 4) 1931
Learn More
Arrow
ANS:
1919
GK IN GUJARATI
સ્વ એ શેનું હાર્દ છે ?
1) વ્યક્તિત્વ 2) વ્યક્તિ 3) વિકાસ 4) ઉત્ક્રાંતિ
Learn More
Arrow
ANS:
વ્યક્તિત્વ
GK IN GUJARATI
સા વિધ્યા યા વિમુક્તેય નું ઉદ્ભવસ્થાન કયું છે ?
1) ઋગ્વેદ 2) ઉપનિષદ 3) સામવેદ 4) શ્રીમદ ભાગવતગીતા
Learn More
Arrow
ANS:
ઉપનિષદ
GK IN GUJARATI
વ્યક્તિમાં રહેલી કોઈ આંતરિક શક્તિ જે જન્મજાત પણ હોઇ શકે અને શીખેલી પણ હોઇ શકે તેને શું કહેવાય ?
1) રસ 2) અભિયોગ્યતા 3) પૂર્વગ્રહ 4) મનોવલણ
ANS:
અભિયોગ્યતા
GK IN GUJARATI
ફ્રોઈડ ના મત મુજબ આપણી અતૃપ્ત ઈચ્છાઓ કે વાસનાઓનું આપણે શું કરીએ છીએ ?
1) મુક્ત 2) દમન 3) અતિક્રમણ 4) સહન
Learn More
Arrow
ANS:
દમન
GK IN GUJARATI
પ્રકૃતિવાદ માં શિક્ષક ની ભૂમિકા કેવી છે ?
1) નિર્દેશકની ભૂમિકા 2) મિત્રના ભૂમિકા 3) ઉપરોક્ત બંને 4) એક પણ નહીં
Learn More
Arrow
ANS:
ઉપરોક્ત બંને
GK IN GUJARATI
અચેતન મનનો ખ્યાલ સમજાવવા માટે ફ્રોઈડે કોનું ઉદાહરણ આપ્યું ?
1) વાદળ 2) હિમશીલા 3) નદી 4) દરિયો
Learn More
Arrow
ANS:
હિમશીલા
GK IN GUJARATI
શ્રી અરવિંદ ના નામ પર કઈ શિક્ષણ સંસ્થા ની સ્થાપના થઈ હતી ?
1) ગુજરાત વિદ્યાપીઠ 2) કાશી વિદ્યાપીઠ 3) પોંડિચેરી આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય
ANS:
પોંડિચેરી આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય
GK IN GUJARATI
નિશ્ચિત સમયે અને સ્થળે થતાં મૂલ્યાંકન ને કયા નામે ઓળખવામાં આવે છે ?
1) અનોૌપચારીક 2) વ્યાવહારિક 3) ઔપચારિક 4) અસતત
Learn More
Arrow
ANS:
ઔપચારિક
GK IN GUJARATI
દૂરદર્શન કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરી છે ?
1) જ્ઞાન ગંગા 2) જ્ઞાન શક્તિ 3) જ્ઞાન દર્શન 4) ડી. ડી. ગિરનાર
Learn More
Arrow
ANS:
જ્ઞાન દર્શન
GK IN GUJARATI