રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 

શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ? કોના માન માં ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ચાલો જાણીએ.

વિજ્ઞાન એટલે જેમાં વિશ્વ માં કોઈ પણ વસ્તુનું અનુભવ જન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને નિરીક્ષણ કરી , કાર્ય કારણ ની સમજૂતી આપતા સ્પષ્ટીકારણો 

28 ફેબ્રુઆરી 1928 આ દિવસે ભારતીય ભૌતિકશાસ્ત્રી ડૉ. ચંદ્રશેખર રમણ દ્વારા એક વિશેષ શોધ કરવામાં આવી હતી. તેઓ તમિલ બ્રાહ્મણ હતા .

આ દિવસની જાહેરાત વર્ષ 1986 માં કરવામાં આવી હતી અને તે વર્ષ 1987 માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, ત્યારથી, ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં 28 ફેબ્રુઆરી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

 ડૉ. ચંદ્રશેખર રામનને તેમને કરેલી શોધ રામન ઈફેક્ટ આદર આપવાનો હતો. · લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ના ઉદ્દેશ્યો –

2022  Integrated Approach in science and technology for Sustainable Future આ વર્ષ ની થીમ છે.

થીમ

વિજ્ઞાન વિનાનું જીવન વ્યર્થ છે

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી

ભારતીય લોકો દરેક ક્ષણને આનંદપ્રદ અને યાદગાર બનાવે છે. ભલે તે એક નાનો સાંસ્કૃતિક ઉત્સવ અથવા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જેવી ઇવેન્ટ વિશે હોય

ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં 28 ફેબ્રુઆરી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારતમાં તમામ સંસ્થાઓ જ્યાં જ્યાં વિજ્ઞાન છે જેવી કે વૈજ્ઞાનિક, શૈક્ષણિક, તબીબી, તકનીકી અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ શાળાઓ,

National Science Day

રમન અસર જે ત્યારે થાય છે જ્યારે પ્રકાશ કિરણ પરમાણુઓ દ્વારા વિચલિત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ રાસાયણિક પદાર્થના ધૂળ-મુક્ત, અર્ધપારદર્શક નમૂનામાંથી પસાર થાય છે

નીચે કિલક કરી વિગતે વાંચો

આવા દિન વિશેષ અને રોજની જનરલ નોલેજ ક્વિઝ માટે ખાસ વિઝિટ કરો  freestudygujarat.in