જવાબ નેપાળ - ભારત-નેપાળ સંયુક્ત તાલીમ કવાયત "સૂર્ય કિરણ-XVI" ની 16મી આવૃત્તિ તાજેતરમાં નેપાળ આર્મી બેટલ સ્કૂલ, સાલઝંડી (નેપાળ) ખાતે ભારત અને નેપાળ વચ્ચે યોજવામાં આવી છે. જેમાં શ્રી ભવાની બક્ષ બટાલિયનના નેપાળ આર્મીના જવાનો અને 5 જીઆરના ભારતીય સેનાના જવાનો આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે.