21 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

21 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ
21 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

21 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

21 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2022 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
1 votes, 5 avg
11

CURRENT AFFAIRS

21 DECEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

ભારતના ચાહત અરોરાએ FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં કેટલા મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે?

2 / 10

ભારતે તાજેતરમાં કેટલા વર્ષ પછી ‘મિસિસ વર્લ્ડ’નો તાજ પહેરાવ્યો છે?

3 / 10

કતારમાં રમાયેલ વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાંસને હરાવીને આર્જેન્ટિનાએ કેટલા વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો?

4 / 10

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ 2022 વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક કોણે પ્રકાશિત કર્યો છે?

5 / 10

નીચેનામાંથી કયો સ્પેનિશ ટેનિસ ખેલાડી 5મી વખત મેન્સ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયન 2022 બન્યો છે?

6 / 10

નીચેનામાંથી કઈ અવકાશ એજન્સીએ પૃથ્વીના પાણીના સર્વેક્ષણ માટે આંતરરાષ્ટ્રીય મિશન "SWOT" શરૂ કર્યું છે?

7 / 10

વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક પેપરના પ્રકાશનમાં ભારતનો ક્રમ કેટલો છે?

8 / 10

નીચેનામાંથી કયા મંત્રીની તાજેતરમાં ગતિ શક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે?

9 / 10

ભારત દ્વારા તાજેતરમાં કઈ પરમાણુ યુક્ત બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે?

10 / 10

નીચેનામાંથી કઈ અભિનેત્રીને તાજેતરમાં PETA ઈન્ડિયાના 2022 પર્સન ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવી છે?

Your score is

The average score is 36%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.