Gk TODAY CURRENT AFFAIRS : GENERAL KNOWLEDGE QUIZ : 49 જનરલ નોલેજ ક્વિઝ

GK TODAY CURRENT AFFAIRS
GENERAL KNOWLEDGE-49

Gk Today Current Affairs જનરલ નોલેજ ક્વિઝ 

  • Gk Today current affairs GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk today current affairs ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gk Today Current Affairs

0%
0 votes, 0 avg
42

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 49

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની આજીવિકાને પ્રોત્સાહન આપવા ‘સહી દિશા' અભિયાન કોણે લોન્ચ કર્યું?

2 / 25

સૌરાષ્ટ્રમાં શેત્રુંજી બંધ પછીનો બીજો સૌથી મોટો ભાદર બંધ ગુજરાતમાં ક્યાં આવેલો છે?

 

3 / 25

ઇન્ટરનેશનલ ડ્રાઇવર એજ્યુકેશન કંપની ઝુતોબીના અભ્યાસમાં વિશ્વના સૌથી સલામત રોડના સંદર્ભમાં ક્યો દેશ પ્રથમ ક્રમે આવ્યો?

 

4 / 25

ક્યા રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નરે બાળકીઓના શિક્ષણ માટે સુપર-૭૫ સ્કોલરશિપ યોજના લોન્ચ કરી?

 

5 / 25

કોર્પોરેશન નીચે પૈકીના ક્યા પ્રધાને ‘સેન્ટ્રલ સ્ક્રૂટિની સેન્ટર' અને IEPFAની મોબાઇલ એપ લોન્ચ કરી?

 

6 / 25

.............ના વહીવટીતંત્રે નેશનલ હેલ્થ મિશન હેઠળ ANMOL એપ લોન્ચ કરી.

 

7 / 25

નીચે પૈકીના ક્યા મહાનુભાવે ‘જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન કેમ્પેન’ લોન્ચ કર્યું?

 

8 / 25

QUAD (વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ) દેશોમાં નીચે પૈકીના ક્યા દેશનો સમાવેશ થતો નથી?

 

9 / 25

વર્ષ ૨૦૨૧માં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ‘દેખો અપના પ્રદેશ’ નામનું પ્રવાસન પ્રોત્સાહન અભિયાન શરૂ કર્યું?

 

10 / 25

નીચે પૈકીની કઇ કંપનીએ ભારતના ગ્રામ્યવિસ્તારમાં ૧૦ લાખ મહિલા ઉધમીને સમર્થન પૂરું પાડવાની જાહેરાત કરી?

 

11 / 25

.PwCના ૨૪મા વાર્ષિક ગ્લોબલ CEO સર્વે મુજબ ક્યો દેશ વિશ્વના પાંચમા સૌથી આકર્ષક ગ્રોથ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યો?

 

12 / 25

નીચે પૈકીના ક્યા કેન્દ્રશાસિત પ્રદેશે ભારતમાં પહેલી જ વખત પોતાના રહેવાસીઓની કાર્બન ફૂટપ્રિન્ટના આકલન માટે મોબાઇલ એપ ‘કાર્બન વોચ’ લોન્ચ કરી?

 

13 / 25

ફેની નદી પર ‘મૈત્રી સેતુ'નું નિર્માણ ક્યા બે દેશને જોડે છે?

 

14 / 25

IRDAIએ આરોગ્ય સંજીવની પોલિસી હેઠળ મહત્તમ વીમાકવચને રૂ. પાંચ લાખથી વધારીને કેટલું કર્યું?

 

15 / 25

ભારતનો પ્રથમ કાર્બન ક્રેડિટ પ્રોગ્રામ ‘ગ્રામ ઉજાલા’ કોણે લોન્ચ કર્યો?

 

16 / 25

નીચે પૈકી ક્યા સ્થળે દરિયાઇ જીવસૃષ્ટિ કોરલના વિકાસ માટે સોલર સંચાલિત બાયરોક્સ સ્થાપિત કરાયા?

 

17 / 25

ઇન્ટરનેશનલ ડે ઓફ મેથેમેટિક્સ નીચે પૈકીના ક્યા દિવસે ઉજવાયો?

 

18 / 25

નીચે પૈકીના ક્યા રાજ્યમાં માત્ર ૨૬ દિવસમાં જ‘ધી બ્રિજ ઓફ કમ્પેશન’ (કરુણા સેતુ)નું નિર્માણ થયું?

19 / 25

.......એ મોઝામ્બિકમાં નિકાસ કરવા ૩૦૦૦ HPના કેપ ગેજ લોકોમોટિવને વર્ચ્યુઅલ લીલીઝંડી આપી રવાના કર્યું.

 

20 / 25

ભારતના ક્યા રાજ્યએ ‘ઇથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી ૨૦૨૧’નો સૌપ્રથમ અમલ કર્યો?

 

21 / 25

નીચે પૈકીના ક્યા દેશમાં પર્વતોમાં વિશ્વની સૌપ્રથમ શિપ ટનલનું નિર્માણ થશે?

 

22 / 25

ઇજિપ્તમાં સુએઝ નહેરમાં ક્યું જહાજ ફસાયું હતું?

 

23 / 25

વર્ષ ૨૦૨૧માં ભારતના સૌથી વિશાળ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ ક્યાં થયું?

24 / 25

ઇ-ટેન્ડરિંગ પોર્ટલ -PRANIT નીચે પૈકીની કઇ જાહેર કંપનીએ સ્થાપ્યું?

 

25 / 25

ઇન્ટરનેશનલ ડ્રાઇવર એજ્યુકેશન કંપની ઝુતોબીના અભ્યાસમાં વિશ્વના સૌથી ખતરનાક રોડના સંદર્ભમાં ક્યો દેશ પ્રથમ ક્રમે આવ્યો?

 

Your score is

The average score is 35%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.