GUJARATI SAHITYA GK QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 1 November 25, 2022 by FreeStudyGuajarat.in GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 Table of Contents Toggle GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 9 votes, 3.3 avg 220 ગુજરાતી સાહિત્ય ક્વિઝ GUJARATI SAHITYA QUIZ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 ગુર્જર રંગભૂમિના પિતા કોણે ગણવામાં આવે છે? જુગતરામ દવે રણછોડરામ મહેતા નરસિંહભાઈ દિવેટિયા મોહનલાલ પંડ્યા જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. 2 / 15 ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ ક્યા કવિની છે ? કલાપી નિરંજન ભગત સુન્દરમ કવિ કાન્ત જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. 3 / 15 જર્મન કવિ ગેટ કયું પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો ? માલવીકાગ્નીમિત્રમ રામાયણ અભિજ્ઞાન શાકુંતલમ કુમારસંભવ જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. 4 / 15 ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ ક્યા ગ્રંથમા કરી છે ? વડવાનલ ખેલંદો કથાલોક વાર્તાલોક જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. 5 / 15 જનમટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? સુંદરમ કુંદનીકા કાપડીયા પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. 6 / 15 જયંતી દલાલે ક્યો વાર્તાસંગ્રહ આપ્યો છે ? શ્રાવણી મેળો તણખા અંતરાલ જજવાં જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. 7 / 15 ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકાર નું નામ જોડાયેલું છે? રમણલાલ સોની તોતો ચાન હરભાઈ ત્રિવેદી ગીજુભાઈ બધેકા જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. 8 / 15 જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ કોણ છે ? કવિ નર્મદ કવિ ન્હાનાલાલ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. 9 / 15 જયશંકર ભોજકનું ઉપનામ શું છે ? સુકાની વાસુકી સુંદરી સ્નેહરશ્મી જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. 10 / 15 ચંદબરદાઇએ કઇ કૃતિની રચના કરી હતી ? નાગનંદ રત્નાવલી પૃથ્વીરાજરાસો એક પણનહી જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. 11 / 15 જયભિખ્ખુ એ ક્યા નાટક્ના રચયિતા છે ? રસિયો વાલમ સાત પગલા આકાશમાં લોહીની સગાઇ અઢારસો સતાવન જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. 12 / 15 છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યુ હતું.? ભારતની પ્રજા અંગ્રેજો ગાંધીજી સરદાર પટેલ જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. 13 / 15 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી.શંકર કુરૂપ પન્નાલાલ પટેલ જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. 14 / 15 ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શુ છે ? ચાંપાને કેળ અંતઃસ્ત્રોત શરણાઇના સૂર ઘૂઘવતા પૂર જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. 15 / 15 ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ કયા હિન્દી સાહિત્યકારની છે ? હરિવંશરાય બચ્ચન અબુલ કલામ આઝાદ મૈથલીશરણ ગુપ્ત મુન્શી પ્રેમચંદ જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. Your score is The average score is 20% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">