GUJARATI SAHITYA QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 2

GUJARATI SAHITYA QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 2
GUJARATI SAHITYA QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 2

GUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે

GUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે

  • GUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
4 votes, 3 avg
119

ગુજરાતી સાહિત્ય ક્વિઝ

GUJARATI SAHITYA QUIZ PART-2

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 15

ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણે લખ્યું ?

2 / 15

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા કઈ બની હતી?

3 / 15

ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ હતા ?

4 / 15

ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ જણાવો.

5 / 15

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ શું છે ?

6 / 15

ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક કયું હતું ?

7 / 15

ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો ?

8 / 15

ગુજરાતી ભાષામાં સંજ્ઞાના કેટલા પ્રકાર છે?

9 / 15

ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર કોણ હતા ?

10 / 15

ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે?

11 / 15

ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ કોણ છે ?

12 / 15

ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર કેટલા છે?

13 / 15

ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ?

14 / 15

ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કોણ હતા ?

15 / 15

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે ?

Your score is

The average score is 24%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.