HSC SCIENCE RESULT 2023 | ધોરણ 12 સાયન્સ પરિણામ 2023| હવે WHATSAPPમાં પરિણામ મેળવો

HSC SCIENCE RESULT 2023 | ધોરણ 12 સાયન્સ પરિણામ 2023| હવે WHATSAPPમાં પરિણામ મેળવો
HSC SCIENCE RESULT 2023 | ધોરણ 12 સાયન્સ પરિણામ 2023| હવે WHATSAPPમાં પરિણામ મેળવો

HSC SCIENCE RESULT 2023 | ધોરણ 12 સાયન્સ પરિણામ 2023| હવે WHATSAPPમાં પરિણામ મેળવો

ધોરણ 12 સાયન્સ પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. 

વેબસાઇટ પર પરીણામ કેમ જોશો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો

શું  કરશો રિઝલ્ટ જોવા માટે ?

  • સ્ટેપ 1 – www.gseb.org ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • સ્ટેપ 2 – ત્યાર બાદ Gujarat 12th Result 2023, GSEB HSC Result 2023 tab પર જાવ
  • સ્ટેપ 3 – ત્યાર બાદ ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 4 – ત્યાર બાદ તમારો રોલ નંબર નાખો  તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – ત્યાર બાદ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 2-5-2023 ના રોજ સવારે 9 કલાકે જાહેર થશે.
સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ખોલો.
તેમા તમારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સીટ નંબર નાખી પરિણામ જોઈ શકસો.
GSEB SCIENCE RESULT 2023 

WHATSAPP થી ધોરણ 12 પરિણામ જુઓ

બોર્ડ દ્વારા આ વખતે નવી પહેલ કરવામાં આવી છે. WHATSAPP થી પણ તમે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ મેળૅવી શકસો. આ માટે નીચેના સ્ટેપ અનુસરવા ના રહેશે.

GSEB SCIENCE RESULT WHATSAPP નંબર 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સીટ નંબર મેસેજ કરો.
તમારો સીટ નંબર મેસેજ કરતા તમારું રીજલ્ટ તમને મળી જશે.

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે.

  • ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે.
  • જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે.
  • જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ કેન્દ્રનું આવ્યું છે.
  • ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર
    બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર
    3 દિવસ બાદ સ્કૂલમાંથી મળશે માર્કશીટ

ધોરણ 12 સાયન્સ પરિણામ

જિલ્લા વાઇઝ પરિણામ ટકાવારી,કેન્દ્ર વાઇઝ પરિણામ ટકાવારી,વાઇઝ પરિણામ ટકાવારી,માધ્યમ વાઇઝ પરિણામ ટકાવારી,ગ્રુપ વાઇઝ પરિણામ ટકાવારી

 

 

 

HSC SCIENCE RESULT 2023

વર્ષ થીમ
ઓફિશિયલ વેબસાઇટ લિન્ક
WHATS APP પર પરિણામ મેળવવા નંબર પર કિલક કરો.
મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.