Table of Contents
ToggleImportant architectures of India- ભારતના મહત્વના સ્થાપત્યો
સાંચીનો સ્તૂપ (મધ્યપ્રદેશ)
Important architectures of India- ભારતના મહત્વના સ્થાપત્યોમાં સાંચી નો સ્તૂપ. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના અવશેષો (દાંત, વાળ, હાડકાં અને ભસ્મ)ને લોખંડની દાબડીમાં રાખી તેના પર થતું અર્ધ અંડાકાર ચણતર. ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી તરત જ સ્તૂપનું નિર્માણ થયેલ. તેનો મૂળ હેતુ અસ્થિઓને સાચવવાનો હતો. સ્તૂપ બૌદ્ધ ધર્મના સર્વવ્યાપી પ્રતીક બન્યા. મહાન અશોકે મૂળ સ્તૂપ પડાવીને ફરી નવા બનાવ્યા હતા. સાંચીનો સ્તૂપ મૌર્ય કાળનો નમૂનો છે. અશોકના સમયે ઈટોના બાંધેલા સ્તૂપ પર લગભગ બે સદીઓ બાદ પથ્થર બેસાડવામાં આવ્યા હતા અને સ્તૂપ મૂળ
કદથી લગભગ બમણો મોટો કરવામાં આવ્યો હતો.
Sanchi Stupa (Madhya Pradesh)
Important architectures of India
A stupa is a semi-oval masonry on which the relics of Lord Buddha (teeth, hair, bones and ashes) are placed in an iron pan. The stupa was built immediately after the death of Gautama Buddha. Its original purpose was to preserve bones. The stupa became a ubiquitous symbol of Buddhism. The great Ashoka grabbed the original stupa and rebuilt it. The Stupa of Sanchi is a specimen of the Mauryan period. Stones were laid on the brick stupa built about two centuries later in the time of Ashoka
સારનાથ(ઉત્તરપ્રદેશ)
Important architectures of India- ભારતના મહત્વના સ્થાપત્યોમાં સારનાથ.સારનાથ બૌદ્ધ ધર્મનું પ્રાચીન તીર્થસ્થળ છે. સારનાથમાં સમ્રાટ અશોકે બનાવેલા શિલાલેખ તથા પ્રસિદ્ધ સ્તંભ આવેલા છે. આ શિલાલેખ અને સૂપનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. આપણા દેશની રાષ્ટ્રીયમુદ્રા, રાષ્ટ્રીયમુદ્રાલેખ, રાષ્ટ્રધ્વજમાં રહેલું અશોકચક્ર અહીંથી સ્વીકૃત થયા છે. અહીં જૂની શૈલીનું ભવ્ય બૌદ્ધ મંદિર જોવાલાયક છે.
Sarnath (Uttarpradesh)
Important architectures of India
Sarnath is an ancient pilgrimage site of Buddhism. Sarnath has inscriptions made by Emperor Ashoka and famous pillars. The inscription and the soup have been renovated. The national seal of our country, the national seal, the Ashoka Chakra in the national flag has been accepted from here. The magnificent old style Buddhist temple is worth a visit.
કોર્ણાકનું સૂર્યમંદિર (ઓડિશા)
Important architectures of India- ભારતના મહત્વના સ્થાપત્યોમાં કોણાર્કનું સૂર્યમંદિર. કોણાર્કનું સૂર્યમંદિર ઓરિસ્સામાં આવેલું છે. 13મી સદીમાં વર્મન શાસકોએ આ વૈદિક સ્થાપત્યનું બાંધકામ કોણાર્કના સૂર્યમંદિરમાં કરાવ્યું. કોણાર્કનું સૂર્યમંદિર રથ આકારનું છે. વિશાળ આકારના બાર જેટલાં પૈડાં છે. દરેક પૈડા ઉપર ઉત્તમ પ્રકારનું શિલ્પકામ કરવામાં આવેલ છે. રથ સાથે સાત ઘોડા અને બે રક્ષક સિહોવાળું આ સૂર્યમંદિર વિશ્વમાં અદ્ભુત છે.
Kornak Sun Temple (Orissa)
The Sun Temple of Konark is located in Orissa. This Vedic architecture was built by the Varman rulers in the 13th century in the Sun Temple of Konark. The Sun Temple of Konark is chariot shaped. There are as many wheels as there are bars. Exquisite sculpting is done on each wheel. This sun temple with seven horses and two guard lions with chariots is wonderful in the world.
તાજમહેલ (ઉત્તરપ્રદેશ)
Important architectures of India- ભારતના મહત્વના સ્થાપત્યોમાં આગ્રામાં આવેલ તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ છે. તાજમહલ મુઘલ શાસક શાહજહાંના સમયમાં બન્યો હતો. સફેદ આરસથી બનેલ આ ઈમારત વિશ્વમાં અજોડ છે.
આગ્રા નજીક ફતેહપુર સિક્રી નગર અકબરે બંધાવ્યું, જેમાં દિવાને-ખાસ અને દિવાને-આમ, મોતી મસ્જિદ, અકબરની કબર, જહાંગીરનો મહેલ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.
Taj Mahal (Uttar Pradesh)
Important architectures of India
The Taj Mahal in Agra is world famous. The Taj Mahal was built during the reign of the Mughal ruler Shah Jahan. This white marble building is unique in the world.
Fatehpur Sikri Nagar near Agra was built by Akbar, which has spectacular architecture like Diwane-Khas and Diwane-Aam, Moti Masjid, Akbar’s Tomb, Jahangir’s Palace etc.
બૃહદેશ્વરનું મંદિર (તામિલનાડુ)
Important architectures of India- ભારતના મહત્વના સ્થાપત્યોમાં બૃહદેશ્વર નું મંદિર . ચૌલ વંશના શાસક રાજરાજ પ્રથમે આ મંદિર અગિયારમી સદીમાં બનાવેલ છે. તે તમિલનાડુના તાંજરમાં આવેલ છે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરોનો પડછાયો એકપણ વખત જમીન પર પડતો નથી. તેની ઊંચાઈ લગભગ 63 મીટર (208 ફૂટ) જેટલી છે.
Temple of Brihadeshwara (Tamil Nadu)
Important architectures of India
The temple was first built in the eleventh century by Rajaraja, the first ruler of the Chaul dynasty. It is located in Tanjore, Tamil Nadu. The specialty of this temple is that the shadow of the temples does not fall on the ground even once. Its height is about 63 meters (208 feet).
ખજૂરાહોનાં મંદિર (મધ્યપ્રદેશ)
Important architectures of India- ભારતના મહત્વના સ્થાપત્યોમાં ખજૂરાહોનાં ભવ્ય મંદિરો મધ્યપ્રદેશમાં આવેલાં છે. આ મંદિરો સ્થાપત્યનાં ઉત્તમ નમૂનાઓ છે. ખજૂરાહોમાં 22 ચંદ્રકાલિન મંદિરો છે. જેમાં ચોસઠ યોગિની, કુલદેવી, માતંગેશ્વર જેવા મંદિરોનો સમાવેશ થાય છે.
Temple of Khajuraho (Madhya Pradesh)
The magnificent temples of Khajuraho are located in Madhya Pradesh. These temples are masterpieces of architecture. There are 22 lunar temples in Khajuraho. These include temples like Yogini, Kuldevi, Matangeshwar.