કેળવણી અને બુનિયાદી શિક્ષણ ક્વિઝ For TAT Exam : QUIZ 36

કેળવણી અને બુનિયાદી શિક્ષણ ક્વિઝ For TAT Exam
કેળવણી અને બુનિયાદી શિક્ષણ ક્વિઝ For TAT Exam

કેળવણી અને બુનિયાદી શિક્ષણ ક્વિઝ For TAT Exam: QUIZ 36

કેળવણી અને બુનિયાદી શિક્ષણ ક્વિઝ For TAT Exam : QUIZ 36

  • કેળવણી અને બુનિયાદી શિક્ષણ ક્વિઝ For TAT Exam : QUIZ 36 For TAT ટાટ પરીક્ષા માટે

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 12 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

કેળવણી અને બુનિયાદી શિક્ષણ ક્વિઝ

0%
5 votes, 2.2 avg
212

કેળવણી અને બુનિયાદી શિક્ષણ

KELAVANI ANE BUNIYADI SHIKSHAN

કેળવણી અને બુનિયાદી શિક્ષણ વિષે ક્વિઝ

1 / 12

જ્ઞાનપ્રાપ્તિ, આજીવિકા, આત્મસાક્ષાત્કાર કેળવણીના કયા ધ્યેયમાં સમાવેશ થાય છે?

2 / 12

ઘર, સમાજ ,મિત્રમંડળ, પુસ્તકાલય વગેરે માંથી મળતું શિક્ષણ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય ?

3 / 12

3-H માં શેનો સમાવેશ થતો નથી ?

4 / 12

કેળવણીના ધ્યેયો પર કયા પરિબળો અસર કરે છે ?

5 / 12

કેળવણી માટે વપરાતો શબ્દ Education શબ્દ કઈ ભાષાનો છે ?

6 / 12

કેળવણી બહુધ્રુવી પ્રક્રિયા છે. તેમાં શિક્ષણ જગતના કેટલા સ્તંભો રહે છે?

7 / 12

કેળવણીનો અર્થ -અધ્યાપન, કેળવવું , શિક્ષા અને સિકસન આવા અર્થ કઈ ભાષામાં થાય છે?

8 / 12

બુનિયાદી શિક્ષણ બીજા કયા નામે ઓળખાય છે ?

9 / 12

બુનિયાદી શિક્ષણના હેતુઓમાં શેનો સમાવેશ થતો નથી ?

10 / 12

Education માં E નો અર્થ શું થાય છે?

11 / 12

બુનિયાદી શિક્ષણનો વિચાર કોણે આપ્યો ?

12 / 12

"કેળવણી દ્વી-ધ્રુવી પ્રક્રિયા છે " એવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે ?

Your score is

The average score is 24%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.