ONLINE QUIZ FOR GK : GENERAL KNOWLEDGE QUIZ : 83 જનરલ નોલેજ ક્વિઝ

quiz for gk
GENERAL KNOWLEDGE-83

ONLINE QUIZ FOR GK જનરલ નોલેજ ક્વિઝ 

  • ONLINE QUIZ FOR GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE QUIZ FOR GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    ONLINE QUIZ FOR GK

0%
4 votes, 3.3 avg
56

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 83

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ગુજરાતમાં ખનીજ તેલ સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું?

 

2 / 25

દિવસ હોય કે રાત, કુલ કેટલા ચોઘડિયા હોય છે ?

3 / 25

રાષ્ટ્રવાદની ભાવનાનો ઉદય વૈશ્વિક કક્ષાએ નીચેના કઈ ક્રાંતિના કારણે થયો ?

 

4 / 25

‘‘વંદે માતરમ્' ગીતને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?

 

5 / 25

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્થાપનાનો દિન કયો ?

 

6 / 25

વિશ્વ રેડિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?

 

7 / 25

ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

 

8 / 25

ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કયા બેટમા આવેલું છે?

 

9 / 25

વિશેષ કાળજી અને સંભાળની જરૂર જણાતા બાળકની મદદ માટે ભારતભરમાં ચાઈલ્ડલાઈન ટેલિફોનિક સુવિધા કાર્યરત છે તેનો ડાયલીંગ નંબર શું છે?

 

10 / 25

જો કોઇ ફેક્ટરીનો માલિક ૧૧ વર્ષના છોકરાને નોકરીએ રાખે તો કયા મૂળભૂત હકનો ભંગ થયો ગણાય ?

 

11 / 25

ભારતમાં દેશના બંધારણીય વડા નીચેનામાંથી કહેવાય?

 

12 / 25

સૌથી જૂની ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ કઈ?

 

13 / 25

કચ્છ રણોત્સવ જે ગ્રામપંચાયત હેઠળ આયોજન પામે છે તેનું નામ શું છે?

 

14 / 25

અમેરિકા-યુરોપની સ્થિતિ કથળે તો વિશ્વમાં કઈ ધાતુમાં આવે?

 

15 / 25

એશિયાડમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર ગુજરાતની વન દીકરીનું નામ શું છે?

 

16 / 25

રાજ્યમાં બધી યુનિવર્સિટીઓના ચાન્સેલર તરીકે નીચેનામાંથી કોણ ગણાય?

 

17 / 25

હમચી નર્તન કયા પ્રસંગે ક્યા પ્રસંગે કરાય છે?

 

18 / 25

કેન્દ્રીય સંસદમાં રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની સંખ્યા હોઇ શકે?

 

19 / 25

પાટણ જિલ્લામાં આવેલું યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલું વૈશ્વિક સ્થાપત્ય કર્યું?

20 / 25

તાજેતરમાં ગાંધીનગર ખાતે કઈ કોન્કલેવ યોજાઈ?

 

21 / 25

મોગલયુગના મહાજન તરીકે ઓળખાતા ભક્ત કવિ કોણ છે?

 

22 / 25

શ્રીમદ ભાગવત ગીતા પર ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ શું?

 

23 / 25

નાણાં બીલ સિવાયનું કોઇપણ ઓર્ડીનરી બીલ પહેલાં ગૃહમાં દાખલ કરવું જરૂરી છે ?

 

24 / 25

સાયમન કમિશનના વિરોધમાં ઊઠેલ જુવાળ દરમ્યાન નેતાનું લાઠીચાર્જના કારણે મૃત્યુ થયું હતું ?

 

25 / 25

પશુપતિનાથ મંદિર ક્યાં આવેલું છે?

 

 

Your score is

The average score is 53%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.