POLICE CONSTABLE MCQ IN GUJARATI | QUIZ :1 જનરલ નોલેજ ક્વિઝ | QUIZ ABOUT GUJARAT

POLICE CONSTABLE MCQ IN GUJARATI | QUIZ :1 જનરલ નોલેજ ક્વિઝ | QUIZ ABOUT GUJARAT SANSKRUTIKVARSO
POLICE CONSTABLE MCQ IN GUJARATI | QUIZ :1 જનરલ નોલેજ ક્વિઝ | QUIZ ABOUT GUJARAT SANSKRUTIKVARSO

POLICE CONSTABLE MCQ IN GUJARATI | QUIZ :1 જનરલ નોલેજ ક્વિઝ | QUIZ ABOUT GUJARAT

  • POLICE CONSTABLE MCQ IN GUJARATI : GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST ONLINE GUJARATI ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • POLICE CONSTABLE MCQ IN GUJARATI GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    POLICE CONSTABLE MCQ IN GUJARATI

0%
13 votes, 3.8 avg
543

POLICE CONSTABLE EXAM QUIZ : PART :1 (GUJARAT)

POLICE CONSTABLE EXAM : QUIZ : 1 GK ABOUT GUJARAT

FOR POLICE CONSTABLE EXAM RELATED QUIZ

1 / 20

ગુજરાતમાં ઉત્તરાર્ઘ મહોત્સવ ક્યાં ઉજવાય છે?

2 / 20

માનવે સૌથી પ્રથમ કાઈ ધાતુનો પ્રયોગ કરેલ ?

3 / 20

આર્યોની ભાષા કરી હતી?

4 / 20

ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે?

5 / 20

હેમચંદ્રાચાર્યનો જન્મ કયાં થયો હતો?

6 / 20

પાલિતાણા ના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?

7 / 20

શ્રીમદ રાજચન્દ્રનો જન્મ કયાં થયો હતો?

8 / 20

મોહેંજો દડો કઈ નદીના કિનારે આવેલ છે?

9 / 20

અમદાવાદમાં સ્કુલ ઓફ આર્કિટેક્ચર ની સ્થાપના કોણે કરી?

10 / 20

કયા ગુજરાતી કવિને રાષ્ટ્રિય શાયર તરીકે ઓળખવામાં આવે છે?

11 / 20

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતી નવલકથા 'માનવીની ભવાઈ' ના લેખક કોણ છે?

12 / 20

'જય જય ગરવી ગુજરાત , દીપે અરૂણ પ્રભાત' કોની પંક્તિ છે?

13 / 20

સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય છે?

14 / 20

'કનુભાઈ દેસાઈ' નું નામ ક્યા ક્ષેત્રે પ્રખ્યાત છે?

15 / 20

પુરાણોની સંખ્યા કેટલી છે?

16 / 20

ગૌતમ બુદ્ધે પોતાના ઉપદેશ કઇ ભાષામાં આપ્યા ?

17 / 20

ઈસાઈ ધર્મ નો પ્રમુખ ગ્રંથ કયો છે?

18 / 20

દેલવાડાના મંદિરો કયા આવેલા છે?

19 / 20

હીનયાન મહાયાન કયા ધર્મના પંથ છે?

20 / 20

અમદાવાદમાં રથયાત્રાની શરુઆત કરાવનાર કોણ હતું?

Your score is

The average score is 39%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

1 thought on “POLICE CONSTABLE MCQ IN GUJARATI | QUIZ :1 જનરલ નોલેજ ક્વિઝ | QUIZ ABOUT GUJARAT”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.