PORTS IN GUJARAT | GK QUIZ FOR GUJARAT PORTS | ગુજરાતના બંદરો વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

PORTS IN GUJARAT | GK QUIZ FOR GUJARAT PORTS | ગુજરાતના બંદરો વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022
PORTS IN GUJARAT | GK QUIZ FOR GUJARAT PORTS | ગુજરાતના બંદરો વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

PORTS IN GUJARAT | GK QUIZ FOR GUJARAT PORTS | ગુજરાતના બંદરો વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

PORTS IN GUJARAT GK QUIZ FOR GUJARAT PORTS ગુજરાતના બંદરો વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022ગુજરાતનાં મહત્વના બંદરો વિશે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોની ક્વિઝ 

  • GK QUIZ FOR GUJARAT PORTS 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 17 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

PORTS IN GUJARAT | GK QUIZ FOR GUJARAT PORTS | ગુજરાતના બંદરો વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

0%
6 votes, 3 avg
95

ગુજરાતનાં બંદરો વિષે જનરલ નોલેજ પ્રશ્નો : GK QUIZ

GUJARAT PORT RELATED GK QUIZ

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ..

1 / 17

ભાવનગર ખાતે આવેલ અલંગ શા માટે જાણીતું છે?

2 / 17

સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું  બંદર વિખ્યાત હતું  ?

3 / 17

એશિયાનું સૌપ્રથમ એરપોર્ટ પ્રોસેસિંગ ઝોન ક્યાં આવેલું છે ?

4 / 17

ભાવનગર જિલ્લાના અલંગ બંદર ઉપરાંત ગુજરાતનાં ક્યાં અન્ય સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકાસ્યો છે ?

5 / 17

ગુજરાતનાં દરિયાકિનારાના નવા બંદરો ના વિકાસ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ?

6 / 17

એક સમયે જ્યાં વહાણો બાંધવાનો  વ્યવસાય ધમધમતો તે કચ્છ ના બંદરનું  નામ જણાવો.

7 / 17

ગુજરતનું વેરાવળ  બંદર ક્યાં ઉદ્યોગમાટે વિકાસ પામ્યું છે?

8 / 17

નીચે માંથી કયું બંદર કચ્છના અખાત પર આવેલુ છે ?

9 / 17

ભારતના ક્યાં બંદરને 'કેમીકલ બંદર' તરીકે ઓળખવામાં આવે છે ?

10 / 17

મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજર્ટનું બંદર એટલે ....

11 / 17

નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું ?

12 / 17

પીપવાવ બંદર ક્યાં જીલ્લામાં આવેલું છે ?

13 / 17

પ્રસિધ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ માટેના મરીન નેશનલ પાર્ક ક્યા બંદરના સમુદ્ર વિસ્તારમાં આવેલો છે ?

14 / 17

દહેજ ઘોઘા વચ્ચે થનાર કેરી સર્વિસ ક્યા નામે ઓળખાશે ?

15 / 17

સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યાં એક સ્થળે ગોદી મળી આવેલ છે ?

16 / 17

ગુજરાતમાં કયું બંદર સૌ પ્રથમ દેશનું ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ?

17 / 17

ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ ક્યા અબ્ન્દરે આવ્યા હતા ?

Your score is

The average score is 21%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.