SAKSHAM લર્નિંગ પ્લેટફોર્મ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે લોન્ચ કર્યું 2023

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તાજેતરમાં SAKSHAM લોન્ચ કર્યું

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે લર્નિંગ પ્લેટફોર્મ, SAKSHAM લોન્ચ કર્યું 2023
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તાજેતરમાં નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર (NIHFW) દ્વારા વિકસિત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ, SAKSHAM લોન્ચ કર્યું છે.

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.