TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 19-07-2022

કઈ સંસ્થાને ગતિ શક્તિ યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે?

જવાબ : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ

Learn More

Arrow

NASSCOM એ તાજેતરમાં દિગીવાણી કોલ સેન્ટર માટે કઈ કંપની સાથે હાથ મિલાવ્યા છે?

જવાબ : Google

સ્પેસ ટેક સ્ટાર્ટઅપ, અગ્નિકુલ કોસ્મોસે તાજેતરમાં કયા શહેરમાં ભારતની પ્રથમ ખાનગી રોકેટ એન્જિન ફેક્ટરી ખોલી છે?

જવાબ : ચેન્નઈ

બાંગ્લાદેશ સરકાર દ્વારા તાજેતરમાં ભારતમાં બાંગ્લાદેશના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ :– મુહમ્મદ ઈમરાન

કઈ આઈટી કંપનીએ ડેનિશ કંપની બેઝ લાઈફ સાયન્સને 110 મિલિયન યુરોમાં ખરીદી છે?

જવાબ : ઇન્ફોસિસ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા તાજેતરમાં NIRF રેન્કિંગની કઈ આવૃત્તિ બહાર પાડવામાં આવી છે?

જવાબ : 7મી આવૃત્તિ

અફરોઝ શાહ અને કઈ ભારતીય અભિનેત્રીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે?

જવાબ : દિયા મિર્ઝા

 કઈ આઈટી કંપનીએ ડેનિશ કંપની બેઝ લાઈફ સાયન્સને 110 મિલિયન યુરોમાં ખરીદી છે?

જવાબ : ઇન્ફોસિસ

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.