TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 20-07-2022

કયા રાજ્યમાં દેશનો પ્રથમ મંકીપોક્સનો કેસ જોવા મળ્યો છે?

જવાબ : કેરળ

Learn More

Arrow

બ્રિટિશ સંસદ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના કયા ભૂતપૂર્વ કેપ્ટનને સન્માનિત કરવામાં આવ્યા છે?

જવાબ : સૌરવ ગાંગુલી

વેદાંતે કયા IIT સંસ્થામાં સ્થપાયેલ સ્ટાર્ટઅપ ડિટેક્ટ ટેક્નોલોજીસ સાથે ભાગીદારી કરી છે?

જવાબ : IIT મદ્રાસ

ભારતી એરટેલે તાજેતરમાં કઈ કંપનીને USD 1 બિલિયનમાં 1.2% ઈક્વિટી શેર ફાળવ્યા છે?

જવાબ :– Google

ભારતના કયા શહેરને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની પ્રથમ "સાંસ્કૃતિક અને પ્રવાસન રાજધાની" તરીકે જાહેર કરવામાં આવશે?

જવાબ : વારાણસી

કયા ખેલાડીએ તાજેતરમાં તેની કારકિર્દીનું પ્રથમ સુપર 500 ટાઇટલ જીત્યું છે?

જવાબ : બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુ

કોણે તાજેતરમાં REC લિમિટેડના ડિરેક્ટર તરીકે પદભાર સંભાળ્યો છે?

જવાબ : વીકે સિંહ

એએમએલ-સીએફટી સામે લડવામાં સહકાર વધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કોની વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે?

જવાબ : બેંક ઇન્ડોનેશિયા

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.