સ્પર્ધાત્મક પરીક્ષામાં મહાશબ્દ કોણ? પ્રકારના પ્રશ્નોમાં ચાર શબ્દો આપેલ હોય છે. જેમાંથી એક શબ્દ પસંદ કરવાનો હોય છે. જેમાં બાકીના બધા જ શબ્દોનો સમાવેશ થઇ જતો હોય તો તે શબ્દને મહાશબ્દ કહે છે.
માનસિક કસોટીનો મહાશબ્દ કોણ?એક વિશિષ્ટ પ્રકાર છે. જેમાં ચાર શબ્દો આપેલા હોય છે, જેમાં બાકીના ત્રણેય શબ્દોનો સમાવેશ થઈ જતો હોવો જોઈએ.