7.શબ્દનો અર્થપૂર્ણ ક્રમ: Semantic Order Of The Word REASONING FOR COMPETITIVE EXAM March 18, 2021February 17, 2021 by FreeStudyGuajarat.in યાદ રાખો ♦ શબ્દનો અર્થપૂર્ણ ક્રમ : Semantic order of the wordઆ વિભાગમાં પ્રશ્નો અંતર્ગત ચાર/પાંચ /છ શબ્દો આપેલ હોય છે. જે ચોક્કસ રૂપે એકબીજા સાથે કોઈને કોઈ પ્રકારે સુસંગત હોય છે. અહી, તેમનો ક્રમ અવ્યવસ્થિત હોય છે. આ શબ્દોને તાર્કિક રૂપે અર્થસભર ચડતા, ઉતરતા કે અન્ય ક્રમમાં ગોઠવવાના હોય છે કે જેથી તેઓ અર્થપૂર્ણ બને. શબ્દનો અર્થપૂર્ણ ક્રમ-SEMANTIC ORDER OF THE WORD REASONING QUIZ ઉદાહરણો સમજો ♦ શબ્દનો અર્થપૂર્ણ ક્રમ : Semantic order of the wordઉદાહરણ: 1 1) કાગળ 2) પ્રકાશક 3) લેખક 4) નવલકથા 5) કલમ સમજૂતી : સૌ પ્રથમ પોતાની કલમ વડે કાગળ પર નવલકથા લખશે. ત્યારબાદ પ્રકાશક તેને પુસ્તક સ્વરૂપે છાપીને પ્રકાશિત કરશે. સાચો ક્રમ : લેખક, કલમ, કાગળ , નવલકથા, પ્રકાશક ઉદાહરણ: 2 1) પર્વત 2) સમુદ્ર 3) ઝરણું 4) નદી સમજૂતી : પર્વત ઉપરથી ઝરણું પડે તેનું રૂપાંતર નદીમાં થાય અને નદી આગળ જતાં સમુદ્રને મળે. સાચો ક્રમ : પર્વત, ઝરણું, નદી, સમુદ્ર ઉદાહરણ: 3 1) નિદાન 2) બીમારી 3) ડોકટર 4) દવા 5) સ્વાસ્થ્ય લાભ સમજૂતી : બીમાર વ્યક્તિ પાસે ડોકટર પાસે જાય. ડોકટર તપાસ કરીને રોગનું નિદાન કરીને દવા આપે જેનાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ થાય. સાચો ક્રમ : બીમારી, ડોકટર, નિદાન, દવા, સ્વાસ્થ્ય લાભ ઉદાહરણ: 4 1) દહી 2) ઘાસ 3) માખણ 4) દૂધ 5) ગાય સમજૂતી : અહી ગાય, ઘાસ ખાઈને દૂધ આપે તેને જમાવવાથી દહી મળે દહીનું વલોણું કરતાં માખણ મળે. સાચો ક્રમ : ગાય , ઘાસ, દૂધ, દહી, માખણ ઉદાહરણ: 5 1) જિલ્લો 2) ગામ 3) તાલુકો 4) શહેર 5) રાજ્યસમજૂતી : અહી સૌ પ્રથમ ગામ તેનાથી મોટું શહેર થાય . ગામ અને શહેર ભેગા મળી તાલુકો બને તાલુકા ભેગા થઈને જિલ્લો બને અને સમગ્ર જિલ્લાઓ ભેગા મળી રાજ્ય બને. સાચો ક્રમ : , ગામ, શહેર, તાલુકો, જિલ્લો, રાજ્ય ONLINE QUIZ ઉપરોકત સમજૂતી મેળવ્યા બાદ નીચેની ઓનલાઈન ક્વિઝ આપવી. વધુ મહાવરો થશે. 0% 2 votes, 3.5 avg 100 NMMS : MAT : શબ્દનો અર્થપૂર્ણ ક્રમ : SEMANTIC ORDER OF THE WORD REASONING QUIZ NMMS : MAT : SEMANTIC ORDER OF THE WORD REASONING QUIZ NameEmailPhone Number 1 / 15 (1) શેરશાહ (2) હુમાયું (3) અકબર (4) બાબર 1,2,3,4 4,2,1,3 3,1,2,4 2,1,3,4 2 / 15 (1) ચાવી (2) દરવાજો (3) તાળું (4) ઓરડો (5) લાઇટ 1 , 3 , 2 , 4 , 5 5 , 1 , 2 , 4 ,3 1 ,2 , 5 , 4 , 3 4 , 2 , 1 , 5, 3 3 / 15 ( 1) ક્વિન્ટલ (2) ગ્ર્રામ (3) ટન (4) કિલોગ્રામ (5) મિલિગ્રામ 3, 4 , 5, 2 , 1 1, 3, 4, 2, 5 3, 1, 4 , 2 ,5 3, 1, 5 , 2 ,4 ટન - ક્વિન્ટલ - કિલોગ્રામ - ગ્રામ - મિલિગ્રામ ઉતરતા ક્રમમાં ટન - ક્વિન્ટલ - કિલોગ્રામ - ગ્રામ - મિલિગ્રામ ઉતરતા ક્રમમાં 4 / 15 (1) ફેફસા (2) નસકોરાં (3) શુધ્ધ (4) શ્વાસનળી ( 5) લોહી 2,4,5,3,1, 2, 4, 1, 3, 5 2,5,4,3,1 1, 2, 3, 4, 5 5 / 15 (1) વાક્ય (2) મૂળાક્ષર (3) શબ્દ (4) ફકરો 2, 3, 4, 1 1, 3, 2 , 4 1, 2, 3, 4 2, 3 ,1 , 4 6 / 15 (1) ફળ (2) બીજ (3) ફૂલ (4) છોડ 2, 1, 4, 3 2, 1, 3, 4 2, 4, 1, 3 2, 4, 3, 1 7 / 15 (1) પર્ણ (2) ફળ (3) પ્રકાંડ (4) મૂળ (5) ફૂલ 4, 3, 1, 5, 2 4, 3, 1 2, 5 4, 3, 2, 5, 1 1,5,3,2,4 8 / 15 (1) હજાર (2) લાખ (3) કરોડ (4) દસ લાખ (5) દસ હજાર 3 , 4 , 2 , 5 , 1 3, 4 , 2 , 1 , 5 3 , 4 , 1 , 5, 2 1 ,5 , 2 , 4 , 3 9 / 15 ( 1) માતા (2) બાળક (3) દૂધ (4) રડવું 4 , 3 , 2 , 1 1 ,2 , 3 , 4 2 , 3, 1 , 4 2 , 4 , 1 , 3 રડતાં બાળકને માતા દૂધ પીવડાવે તો તે શાંત થઈ આનંદમાં આવે. રડતાં બાળકને માતા દૂધ પીવડાવે તો તે શાંત થઈ આનંદમાં આવે. 10 / 15 (1) ઘર (2) માટી (3) ઈંટ (4) દીવાલ 1, 2, 3, 4 3,2, 4,1 2, 3, 4, 1 3, 4, 2, 1 11 / 15 (1 ) ખભો (2) કાંડું (3) કોણી (4) હથેળી (5) આંગળી 5, 2, 3, 1, 4 1, 3, 2, 5, 4 1, 3, 2, 4, 5 5, 4, 2, 3, 1 12 / 15 (1) વિધુત ટ્રેન (2) થર્મલ પાવર સ્ટેશન (3) કોલસો (4) વીજળી 2, 4, 3, 1 2,4, 3,1 3, 2, 4, 1 3, 1 , 4 , 2 13 / 15 (1) સજા (2) ધરપકડ (3) પોલીસ (4) અદાલત (5) ગુનેગાર 5 , 4 , 2 , 1 , 3 2 , 1 , 5 , 3 ,6 5, 3 , 2 , 4 , 1 4 , 1, 3 ,5 , 2 સૌ પ્રથમ ગુનેગારની પોલીસ ધરપકડ કરીને અદાલત માં રજૂ કરે જ્યાં તેને ન્યાયાધીશ દ્વારા સજાનું ફરમાન થાય. સૌ પ્રથમ ગુનેગારની પોલીસ ધરપકડ કરીને અદાલત માં રજૂ કરે જ્યાં તેને ન્યાયાધીશ દ્વારા સજાનું ફરમાન થાય. 14 / 15 (1) ઉંદર (2) વાઘ (3) કૂતરો (4) બિલાડી 1,4,3,2 2,3,1,4 1,4,2, 3 4, 3, 1, 2 15 / 15 (1) મેઘધનુષ (2) સૂર્ય (3) વર્ષા (4) ખુશ (5) બાળકો 3, 2, 1, 4, 5 1, 2, 4, 5, 3 3, 1 , 4 , 5 , 2 3 , 2 , 1 , 5 ,4 વર્ષાઋતુમાં સૂર્યની વિરુધ્ધ દિશામાં મેઘધનુષ રચાય તેને જોઈને બાળકો ખુશ થાય. વર્ષાઋતુમાં સૂર્યની વિરુધ્ધ દિશામાં મેઘધનુષ રચાય તેને જોઈને બાળકો ખુશ થાય. Your score is The average score is 59% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback Share on: