નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો
સમજૂતી :
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, વર્ષ 2020 માં, નોકરી ગુમાવવાને કારણે આત્મહત્યાનો આંકડો પ્રથમ વખત 3,000 ને વટાવી ગયો છે. 2020માં કુલ આત્મહત્યાની સંખ્યા 1.53 લાખ હતી, જ્યારે 2019માં આ સંખ્યા 1.39 લાખ હતી.