13 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

13 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ
13 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

13 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

13 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ 

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2022 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

આભાર!  

13 JANUARY CURRENT AFFAIRS 2023

0%
0 votes, 0 avg
12

CURRENT AFFAIRS

13 JANUARY CURRENT AFFAIRS 2023 QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 9

નાસાના નવા ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

2 / 9

ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સુર સરિતા-સિમ્ફની ઓફ ગંગા કયા શહેરમાં યોજાશે?

3 / 9

ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન, જે સમાચારોમાં જોવા મળ્યું હતું, તે કયા રાજ્ય/યુટીમાં આવેલું છે?

4 / 9

AB PM-JAY હેઠળ હોસ્પિટલની કામગીરીને માપવા અને ગ્રેડ કરવા માટે કઈ સંસ્થાએ નવી સિસ્ટમ શરૂ કરી?

5 / 9

"રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023" ની થીમ શું છે?

6 / 9

સ્વદેશ દર્શન 2.0 યોજના હેઠળ પસંદ કરાયેલા ‘કુમારકોમ અને બેયપોર’ કયા રાજ્યમાં આવેલા છે?

7 / 9

2023 માટે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત ક્યાં સ્થાન પર છે?

8 / 9

ભારતનું પ્રથમ 5G સક્ષમ ડ્રોન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે?

9 / 9

કેન્દ્રીય મંત્રી સોનોવાલ અને ત્રિપુરાના મુખ્યમંત્રીએ કયા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હતું?

Your score is

The average score is 10%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.