આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ બુક ડે
સમજૂતી :
2 એપ્રિલ 2022 વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ બુક ડે
સંયુક્ત રાષ્ટ્રની પહેલથી 2 એપ્રિલે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ બુક ડે ઉજવવામાં આવે છે, આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ બાળકો સુધી પુસ્તકોનું અંતર ઘટાડવાનો છે.