2 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

2 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ
2 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

2 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

2 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2022 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

2 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

પ્રશ્ન: કયા દેશે ચીનથી આવતા તમામ પ્રવાસીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે?

જવાબ: મોરોક્કો

  • મોરોક્કન મંત્રાલયે 31 ડિસેમ્બર 2022 ના રોજ નિર્ણય લેતા આની જાહેરાત કરી છે
  • પોતાના દેશવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને, મોરોક્કન સરકારે ચીનમાં કોરોનાના નવા મોજાથી બચાવવા માટે ચીનથી મોરોક્કો આવતા કોઈપણ મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રશ્ન: કયા રાજ્યના રમતગમત મંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે?

જવાબ: હરિયાણા

  • હરિયાણાના વર્તમાન રમત મંત્રી સંદીપ સિંહ છે, જેમણે રાજીનામું આપી દીધું છે.
  • રમતગમત મંત્રી સંદીપ સિંહ હોકી ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે.
  • સંદીપ સિંહે મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરને પોતાનું રાજીનામું સુપરત કર્યું  

પ્રશ્ન: અભિનેતા પ્રભાસની કઈ એક્શન-એડવેન્ચર ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2023ના રોજ પ્લેહાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવાની તૈયારીમાં છે? 

જવાબ: ફિલ્મ સાલર

આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મનું નિર્માણ વિજય કિરાગંદુર દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રશ્ન: રજનીશ ભાસ્કર કયા રાજ્યના વેઈટલિફ્ટિંગના ઈન્ટરનેશનલ કેટેગરી-1 રેફરી બન્યા છે?

જવાબ: બિહાર

  • બિહારના બેગુસરાયના રહેવાસી રજનીશ ભાસ્કર બિહારમાંથી વેઈટલિફ્ટિંગના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેટેગરી-વન રેફરી બન્યા છે.

પ્રશ્ન: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

જવાબઃ લખનૌમાં

  • ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 10 ફેબ્રુઆરી 2023ના રોજ કરશે
  • આ સમિટનું આયોજન 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ડિફેન્સ એક્સ્પો સ્થળ, વૃંદાવન ખાતે કરવામાં આવશે.

પ્રશ્ન: પાંચ દિવસીય જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ‘JIFF’નું ઉદ્ઘાટન કયા દિવસે થશે?

જવાબ: 6 જાન્યુઆરી 2023ના રોજ

  • તેનો ઉદ્ઘાટન સમારોહ મહારાણા પ્રતાપ ઓડિટોરિયમમાં યોજાશે
  • ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં આવું બીજી વખત બની રહ્યું છે જ્યારે સ્ક્રિનિંગ પહેલાં એવોર્ડ વિજેતા ફિલ્મોની જાહેરાત કર્યા બાદ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે.
  • તેના ઉદ્ઘાટન સમારોહમાં પહેલા જ દિવસે તમામ ઈનામોનું વિતરણ કરવામાં આવશે.
  • જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ‘JIFF’માં 63 દેશોની કુલ 282 ફિલ્મો દર્શાવવામાં આવશે.

પ્રશ્ન: 6ઠ્ઠી એલિટ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્યમાં શરૂ થઈ હતી?

જવાબ: હરિયાણા

  • આ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 31 ડિસેમ્બર 2022ના રોજ શરૂ થઈ છે
  • આ સ્પર્ધા 6 જાન્યુઆરી સુધી હરિયાણા કૃષિ યુનિવર્સિટીના ગિરી સેન્ટરમાં યોજાશે, જેમાં દેશભરમાંથી 36 ટીમો ભાગ લઈ રહી છે.
  • હાલમાં બોક્સિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી રવિન્દ્ર પાનુ છે.

પ્રશ્ન:  01 જાન્યુઆરી 2023ના રોજ કયા બે દેશોએ તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી?

જવાબ: ભારત અને પાકિસ્તાન

  • ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય કરાર હેઠળ 32 વર્ષની પરંપરાને ચાલુ રાખીને પોતપોતાના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરે છે.
  • બંને દેશો વચ્ચેની આ સમજૂતી અનુસાર યુદ્ધની સ્થિતિ હોય તો પણ કોઈપણ દેશ એકબીજાની પરમાણુ સંસ્થાઓ પર હુમલો કરી શકશે નહીં.

પ્રશ્ન:  3જાન્યુઆરી, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા સંમેલનને સંબોધશે?

જવાબ: 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ

  • મોદીજી 3 જાન્યુઆરીએ યોજાનારી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર સંબોધન કરશે.
  • કોંગ્રેસનું પ્રથમ અધિવેશન વર્ષ 1914માં યોજાયું હતું

પ્રશ્ન: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: હસમુખ અઢિયા

પ્રશ્ન: 30 ડિસેમ્બર 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાને કયા સ્ટેશન સાથે જોડતી વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી?

જવાબ: ન્યુ જલપાઈગુડી

પ્રશ્ન: કયા દેશે ‘શેન વોર્ન’ના સન્માનમાં વાર્ષિક પુરસ્કારનું નામ બદલ્યું છે?

જવાબ: ઓસ્ટ્રેલિયા

પ્રશ્ન: વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર ઇતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની  છે?

જવાબ: કોનેરુ હમ્પી

  • કોનેરુ હમ્પી વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર ઇતિહાસમાં પ્રથમ ભારતીય બની ગઈ છે.
  • કોનેરુ હમ્પીએ સિલ્વર મેડલ જીતવા માટે 12.5/17નો સ્કોર કર્યો
  • કોનેરુ હમ્પી માત્ર અડધા પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ.

2 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI QUIZ

0%
1 votes, 5 avg
4

CURRENT AFFAIRS

2 JANUARY 2023 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 11

6ઠ્ઠી એલિટ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્યમાં શરૂ થઈ હતી?

2 / 11

પાંચ દિવસીય જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 'JIFF'નું ઉદ્ઘાટન કયા દિવસે થશે?

3 / 11

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

4 / 11

અભિનેતા પ્રભાસની કઈ એક્શન-એડવેન્ચર ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2023ના રોજ પ્લેહાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવાની તૈયારીમાં છે?

5 / 11

વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર ઇતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે?

6 / 11

કયા દેશે ચીનથી આવતા તમામ પ્રવાસીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે?

7 / 11

રજનીશ ભાસ્કર કયા રાજ્યના વેઈટલિફ્ટિંગના ઈન્ટરનેશનલ કેટેગરી-1 રેફરી બન્યા છે?

8 / 11

01 જાન્યુઆરી 2023ના રોજ કયા બે દેશોએ તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી?

9 / 11

30 ડિસેમ્બર 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાને કયા સ્ટેશન સાથે જોડતી વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી?

10 / 11

બલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

11 / 11

કયા રાજ્યના રમતગમત મંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે?

Your score is

The average score is 21%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.