2 JUNE 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

2 JUNE 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ
2 JUNE 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

2 JUNE 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

2 JUNE 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2023 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

આભાર!  

2 JUNE 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI

0%
1 votes, 3 avg
46

CURRENT AFFAIRS

2 JUNE 2023 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં નમો શેતકરી મહાસમાન યોજના શરૂ કરી છે?

2 / 10

તાજેતરમાં ફોર્બ્સ અનુસાર સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ કઈ બની છે?

3 / 10

તાજેતરમાં કયા રાજ્યની પોલીસે OPS સ્વચ્છ અભિયાન શરૂ કર્યું છે?

4 / 10

તાજેતરમાં અશ્વની કુમારને કઈ બેંકના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

5 / 10

તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

 

6 / 10

દુબઈમાં તાજેતરમાં કયો દેશ FDIના ટોચના સ્ત્રોત દેશ તરીકે ઉભરી આવ્યો છે?

7 / 10

તાજેતરમાં SECI ના MD તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે?

8 / 10

તાજેતરમાં કોણે ડ્રોન દ્વારા ડ્રગ ડિલિવરીનું સફળ પરીક્ષણ કર્યું છે?

9 / 10

તાજેતરમાં પર્વતારોહણનો કોર્સ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા NCC કેડેટ કોણ બન્યા છે?

10 / 10

કયો દેશ તાજેતરમાં વ્યક્તિગત સિગારેટ પર સ્વાસ્થ્ય ચેતવણી લખનાર પ્રથમ દેશ બન્યો છે?

Your score is

The average score is 21%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.