1074
સમજૂતી :
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ, મધ્યપ્રદેશ રાજ્યના 1074 ગામોની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2021-22માં આ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજ્યનો ‘ગુણા’ જિલ્લો બીજા ક્રમે અને ‘સિહોર’ જિલ્લો ત્રીજા ક્રમે છે.