નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ મેનેજમેન્ટ
સમજૂતી :
નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ મેનેજમેન્ટે તાજેતરમાં તેના એકંદર પ્રદર્શન માટે સરદાર પટેલ એવોર્ડ જીત્યો છે. NAARM ના ડિરેક્ટર શ્રીનિવાસ રાવે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પાસેથી એવોર્ડ મેળવ્યો છે.