સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સમજૂતી :
FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ, ટૂંક સમયમાં “હેલ્થ સ્ટાર રેટિંગ”. જેના દ્વારા ગ્રાહકો જાણી શકશે કે તેમનું ફૂડ પેકેજિંગ હાનિકારક છે કે સ્વસ્થ અને પૌષ્ટિક છે.