રવિન્દ્ર જાડેજા
સમજૂતી :
મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું છે, હવે રવિન્દ્ર જાડેજા CSKની કેપ્ટનશીપ કરશે. ધોની 2008માં લીગની શરૂઆતથી જ CSKનો કેપ્ટન હતો. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ વર્ષ 2010, વર્ષ 2011, વર્ષ 2018 અને વર્ષ 2021માં આઈપીએલ જીતી છે.