જી કિશન રેડ્ડી
સમજૂતી :
કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન મંત્રી, શ્રી જી કિશન રેડ્ડીએ તાજેતરમાં “દેવાયતનમ – ભારતીય મંદિર આર્કિટેક્ચરની ઓડીસી” પર એક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. જેનો હેતુ મંદિરના દાર્શનિક, ધાર્મિક, સામાજિક, આર્થિક, ટેકનિકલ, વૈજ્ઞાનિક, કલા અને સ્થાપત્ય બાબતોની ચર્ચા કરવાનો છે.