29 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

29 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ
29 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

29 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

29 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2022 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

29 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ

0%
0 votes, 0 avg
7

CURRENT AFFAIRS

29 DECEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

તાજેતરમાં કોણે ગુડ ગવર્નન્સ વીક 2022નું ઉદ્ઘાટન કર્યું છે?

2 / 10

તાજેતરમાં 'ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઇન અનસર્ટેન ટાઈમ્સ' પુસ્તક કોણે લખ્યું છે?

3 / 10

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'વિચરતી સમુદાયો માટે વિકાસ બોર્ડ'ની સ્થાપના કરી છે?

4 / 10

તાજેતરમાં મિસિસ વર્લ્ડ 2022નો ખિતાબ કોણે જીત્યો છે?

5 / 10

ભારતીય ઐતિહાસિક રેકોર્ડ સમિતિનું 63મું સત્ર તાજેતરમાં ક્યાં શરૂ થયું છે?

6 / 10

તાજેતરમાં, લીઓ વરાડકર બીજી વખત કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે?

7 / 10

તાજેતરમાં કયા દેશે ત્રીજી વખત બ્લાઇન્ડ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે?

8 / 10

તાજેતરમાં રાજવિન્દર સિંહ ભાટીને કયા રાજ્યના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

9 / 10

તાજેતરમાં ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

10 / 10

તાજેતરમાં વૈજ્ઞાનિક પેપરના પ્રકાશનમાં કોણ ટોચ પર છે?

Your score is

The average score is 36%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.