QUIZ ABOUT MICRO TEACHING FOR TET-TAT-HTAT 2023 | માઇક્રોટીચીંગ ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટે

QUIZ ABOUT MICRO TEACHING FOR TET-TAT-HTAT | માઇક્રોટીચીંગ ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટે
QUIZ ABOUT MICRO TEACHING FOR TET-TAT-HTAT | માઇક્રોટીચીંગ ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટે

QUIZ ABOUT MICRO TEACHING FOR TET-TAT-HTAT | માઇક્રોટીચીંગ ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટે

QUIZ ABOUT MICRO TEACHING FOR TET-TAT-HTAT | માઇક્રોટીચીંગ ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • QUIZ ABOUT MICRO TEACHING FOR TET-TAT-HTAT | માઇક્રોટીચીંગ ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 47 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

QUIZ ABOUT MICRO TEACHING

0%
3 votes, 3.3 avg
91

માઈક્રોટીચીંગ

QUIZ ABOUT MICRO TEACHING

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

માઈક્રોટીચીંગના કુલ કેટલા સોપાનો છે ?

2 / 10

માઈક્રોટીચીંગ એક નિયંત્રિત વ્યવહાર પધ્ધતિ છે. આ વ્યાખ્યા કોણે આપી?

3 / 10

'માઈક્રોટીચીંગ' માં પાઠની સમયમર્યાદા કેટલી રાખવામાં આવે છે?

4 / 10

'માઈક્રોટીચીંગ' કઈ જગ્યા એ આયોજિત કરી શકાય છે ?

5 / 10

'માઈક્રોટીચીંગ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?

6 / 10

'માઈક્રોટીચીંગ'માં કેટલા કૌશલ્ય ઉપર એક સમયે કામ કરી શકાય છે ?

7 / 10

શિક્ષક વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા  થતી હોય ત્યારે શિક્ષક જે કૌશલ્યનો ઉપયોગ કરે તેને શું કહેવાય ?

8 / 10

માઈક્રોટીચીંગ કેટલા વિદ્યાર્થીઓનું જૂથ હોય છે?

9 / 10

'માઈક્રોટીચીંગ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ ક્યારે થયો ?

10 / 10

પ્રતિપૃષ્ટી (પ્રતિપોષણ) એટલે શું ?

Your score is

The average score is 27%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.