30th January Mahatma Gandhi Death Anniversary |ગાંધી નિર્વાણ દિવસ ક્વિઝ

30th January Mahatma Gandhi Death Anniversary |ગાંધી નિર્વાણ દિવસ
30th January Mahatma Gandhi Death Anniversary |ગાંધી નિર્વાણ દિવસ

30th January Mahatma Gandhi Death Anniversary |ગાંધી નિર્વાણ દિવસ ક્વિઝ|

30th January Mahatma Gandhi Death Anniversary |ગાંધી નિર્વાણ દિવસ ક્વિઝ

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • TOTAL : 14 QUESTIONS 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • નાથુરામ ગોડસે દ્વારા 30 જાન્યુઆરી 1948 ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.  તેને 3 ગોળીઓ વાગી હતી અને તેના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા: ‘હે રામ’.  તેમના મૃત્યુ પછી, તેમની સમાધિ સ્થળ દિલ્હીના રાજ ઘાટ પર બનાવવામાં આવ્યું છે.   

30th January Mahatma Gandhi Death Anniversary |ગાંધી નિર્વાણ દિવસ ક્વિઝ

0%
3 votes, 5 avg
64

Uncategorized

30th January Mahatma Gandhi Death Anniversary |ગાંધી નિર્વાણ દિવસ

30th January નિર્વાણ દિવસ Quiz

1 / 14

ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?

2 / 14

ગાંધીજી ભાવનગરની કઈ કોલેજમાં ભણ્યા હતા ?

3 / 14

ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે?

4 / 14

ગાંધીજયંતી વિશ્વભરમાં બીજા કયા નામે ઉજવાય છે?

5 / 14

ગાંધીજીનું પૂરું નામ શું હતું?

6 / 14

મહાત્મા ગાંધીને સૌપ્રથમ રાષ્ટ્રપિતા કહેનાર કોણ હતા?

7 / 14

હિંદુ મુસ્લિમ એકતા લાવવાનું ભગીરથ કાર્ય કોણે કર્યું?

8 / 14

મહાત્મા ગાંધીજીએ આધ્યાત્મિક ગુરુ તરીકે કોને સ્વીકાર્યા હતા?

9 / 14

ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું?

10 / 14

મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા?

11 / 14

ગાંધીજીને 'મહાત્મા'ની ઉપાધિ કોણે આપી હતી?

12 / 14

ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો?

13 / 14

ગાંધીજીને 'બાપુ' નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું?

14 / 14

ગાંધીજીએ વર્ધામાં કયા આશ્રમની સ્થાપના કરી હતી?

Your score is

The average score is 34%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.