નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
સમજૂતી :
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ફેબ્રુઆરી 2022માં UPI પ્લેટફોર્મ પર ભારતના ટ્રાન્ઝેક્શનની કિંમતમાં ઘટાડો થયો છે. ફેબ્રુઆરી 2022માં UPI પ્લેટફોર્મ પર કેશલેસ રિટેલ ટ્રાન્ઝેક્શન્સ રૂ. 8.27 લાખ કરોડ હતા. જ્યારે ગયા મહિને જાન્યુઆરીમાં તે રૂ. 8.32 લાખ કરોડ હતો.